Wednesday, July 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની આયુષ હોસ્પિટલમાં પ્રૌઢને મગજની આંચકીની સારવાર આપી સ્વસ્થ કરાયા

મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ...

રાજનગર યુવા ગ્રુપ દ્વારા 1700 રોપાનું નિ:શુલ્ક વિતરણ કરાયું 

મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ...

મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ,...

મોરબી જિલ્લાના શિક્ષકોનો આક્રોશ: અમે શિક્ષક છીએ કે બળદ? શૈક્ષણિક સત્રની શરૂઆતથી શાળાઓમાં એક પછી એક કાર્યક્રમોની ભરમાર

મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી...

મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ઈલેક્ટ્રીક શોક લાગતા અજાણ્યા યુવકનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં...

મોરબીના બેલા (રંગ) ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના બેલા (રંગ) ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબી નવા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલ દિકરીને એસટી બસના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોરબી નવા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલ એક દિકરીને ફુલ સ્પીડમા આવી રહેલ એક એસ.ટી. બસના ચાલકે હડફેટે લઈ લેતા ગંભીર ઈજા થઈ...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો

મોરબી: સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુપૂર્ણિનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો હોય...

વાંકાનેરના લાકડધાર ગામેથી વિદેશી દારૂની 52 બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેરના તાલુકાના લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસ સામે ખરાબમાંથી વિદેશી દારૂની ૫૨ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે...

મોરબી વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડીયા આર.ટી.ઓ કચેરીની સામે રોડ પર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી આરોપી...

તાજા સમાચાર