Sunday, December 21, 2025
- Advertisement -spot_img

મોરબી

ભારે વરસાદના પગલે મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

મોરબી: ભારે વરસાદના કારણે આવતીકાલે તા.૨૯-૦૮-૨૦૨૪ ને ગુરુવારના રોજ મોરબી જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં...

મોરબી જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો ધોવાયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મોરબીના વિવિધ માર્ગોનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ મોરબી...

ભારે વરસાદના કારણે ગેસની સપ્લાયને અસર પડી: મોરબીના સીરામીક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ

મોરબી: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે કંડલા હાઈવે અને જામનગર હાઈવે બંધ થતા સિરામિક ઈન્ડસ્ટ્રીઝમા સપ્લાય...

ચાચાપર ગામે નદીમાં સુરક્ષા દિવાલની અટકેલી કામગીરી અન્વયે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કર્યું

ગામની સલામતી માટે વરસાદ બાદ શક્ય તેટલી ઝડપી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી કરવા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી મોરબી તાલુકાના ચાચાપર ગામે નદીના પટમાં ગામની સલામતી...

રવાપર ગ્રામપંચાયત ભર ચોમાસે પણ પાણી આપવામાં સરેઆમ નિષ્ફળ

ચાર દિવસથી રવાપરના અનેક વિસ્તારોમાં પાણી નહી આવતા લોકોના તહેવાર બગડ્યા પાણી પુરવઠા મંત્રી અને ટંકારાના ધારાસભ્યના પાણી આપવાના દવા પોકળ સાબિત થયા મોરબી: મોરબીના રવાપર...

મોરબી જિલ્લાના રામપર ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ 

મોરબી જિલ્લા તેમજ તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ આઝાદીના 78 વર્ષ પછી પણ તેની દર્દનાક વ્યથામાંથી મુકત થયું નથી.સમગ્ર ગામ ખેતી આધારિત છે.ગામની નજીકથી જ...

હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સી.એમ.રાહત ફંડમાંથી રૂ. 4 લાખની સહાય મળશે

મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મોરબી ખાતેથી કરી જાહેરાત  મોરબી જિલ્લામાં હળવદના ઢવાણા ગામે ટ્રે્ક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારએ...

મોરબીના આર્યભટ્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બત્રીસ શાળાઓને ગમ્મત સાથે જ્ઞાન આપતી કીટ અર્પણ કરાઈ

મોરબીના માહોલમાં પણ શિક્ષકો, આચાર્યોએ ઉપસ્થિત રહી કિટના ઉપયોગ વિશે તાલીમ મેળવી મોરબી, પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ જ્ઞાન ખુબજ મહત્વનું છે.બાળકોએ જાતે જોયેલું,જાતે કરેલું...

જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પહોંચ્યા માળીયા સામખિયાળી હાઈવે પર અસરગ્રસ્ત સ્થળે

હાઇવે પર જ્યાં પાણી ચડવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો તે સ્થળે પહોંચી મંત્રીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું મોરબી જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ અને આજના...

મોરબીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે અડધી રાતે સફળ પ્રસૂતિ કરાઈ

માળીયા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયેલા હોવાથી આરોગ્ય સ્ટાફે સમય સૂચકતા વાપરી સગર્ભા મહિલાને સરવડ આરોગ્ય કેન્દ્ર પહોંચાડાયા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી વચ્ચે મોરબી...

તાજા સમાચાર