Sunday, December 21, 2025
- Advertisement -spot_img

મોરબી

ભારે વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ

હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ...

મોરબીમાં અનેક વિસ્તારોમાં વીજળીના ધાંધિયા

મોરબી PGVCL દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા આજે સવાર થી વરસાદે વિરામ લીધો છે ફક્ત ઝરમર ઝરમર રેડા પડી રહ્યા છે...

અતિભારે વરસાદને કારણે મોરબી – કચ્છ હાઈવે આગામી 36 કલાક બંધ કરાયો 

મોરબી: મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને આગામી ૩૬ કલાક બંધ કરી દેવામાં આવ્યો...

મોરબીમાં માળિયાના ફતેપર ગામથી 45 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

મોરબી જિલ્લાના મચ્છુ-૧, મચ્છુ-૨ તથા મચ્છુ-૩ ડેમ ઓવરફ્લો થતાં મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં મચ્છુ નદીનું પાણી ઘુસી જતા અનેક...

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7.8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, સૌથી વધુ ટંકારામાં 13 ઇંચ

હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, હજુ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહીના અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ બે...

મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટમોડ પર

મોરબી કલેકટર કે.બી.ઝવેરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આપી સૂચના  હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન ભારેથી...

વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરનો અનુરોધ

વરસાદના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બનવા પામે તે માટે આપત્તિ વ્યવસ્થાપન અર્થે માર્ગદર્શિકા જાહેર કરાઈ મોરબી જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. ત્યારે...

મોરબી ફાયરની ટીમની તહેવારો દરમ્યાન ઉમદા કામગીરી; બે સ્થળોએ રેશક્યુ કરાયું 

હળવદના ઢવાણા પાસે ટ્રેક્ટર પાણીમાં તણાતા 20-25 લોકો ફસાયા  હળવદ: હળવદના ઢવાણા ગામ પાસે ટ્રેકટર નદીમાં તણાઈ જતા ૨૦-૨૫ લોકો ફસાયા હતા. તેમાં પણ અમુક...

ટંકારા: બંગાવડી ડેમ 100% ભરાયો; હેઠવાસના ગામોને કરાયા અલર્ટ 

ટંકારા: ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ બંગાવડી ડેમમાં વરસાદની પાણી આવક થી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક ચાલુ હોય અને ડેમની...

મોરબી: મચ્છુ -૦૩ ડેમમાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય...

તાજા સમાચાર