Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના માથક ગામે તલટી મંત્રી પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ફરજમાં કરી રૂકાવટ

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે આવેલ વાડાની જગ્યા આરોપીના નામે ચડાવી દેવા બાબતે તલાટી સાથે ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરી તલાટી પર બે શખ્સોએ...

મોરબી કંડલા બાયપાસ પર યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી કંડલા બાયપાસ રોડ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે જુની અદાવતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ...

મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા શુક્રવારે પત્રકાર મિલન સમારોહ

મોરબી : દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા...

મોરબીના ખાખરેચી ગામના નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબીના ખાખરેચી નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. સદૂગતનું...

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સિવિલ હોસ્પીટલમાં 40 જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરાયો 

મોરબી: મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને...

મોરબી શહેરમાં વધુમા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ

હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના ગેટનું રીપેરીંગ / મેન્ટેનન્સ કાર્ય ચાલુ હોવાથી ડેમમાં પાણીના સ્તરની ઉંચાઈ ઘટાડેલ છે. જેથી પાણીના પ્રવાહનું પ્રેશર ઘટવાથી...

મોરબી મચ્છીપીઠમા થયેલ જુથ અથડામણમાં સામ સામે નોંધાઇ ફરીયાદ: આરોપીઓની કરાઈ અટકાયત 

તમામ આરોપીઓની પોલીસે કરી અટકાયત  મોરબી: ગઈ કાલના મોડી રાત્રે મોરબી મચ્છીપીઠ વિસ્તારમાં બે જુથ વચ્ચે અથડામણ થતાં આજે બંને જુથ દ્વારા મોરબી સીટી એ...

મોરબીના ખાનપર ગામે હાર્ટએટેકથી યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામે હાર્ટએટેકથી યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને દ્વારકા જીલ્લાના સલાયા ગામે સરકારી શિક્ષક...

એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

સેમિનારમાં ડિપ્લોમાની શાખાઓ, ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી અપાશે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા...

ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે વિગતો અપડેટ કરાવવી જરૂરી

ખેડૂતોએ જમીનની વિગતો અપડેટ કરાવવી, બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ તેમજ ઈ-કે.વાય.સી. કરાવવાનું રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા...

તાજા સમાચાર