Thursday, May 1, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી સરતાનપર રોડ પરથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી...

મોરબી તાલુકામાં 79.80% પંચાયત વેરો વસૂલાત બદલ તલાટી મંત્રીઓ અને વિસ્તરણ અધિકારીઓને પ્રોત્સાહિત કરયા

મોરબી તાલુકામાં 79.80% જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ અને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા આ વસૂલાત કરવામાં આવેલ છે. જેથી...

મોરબી મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક 25 એપ્રિલના બદલે હવે 02 મે ના રોજ યોજાશે

અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે...

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વિવિધ વેપારી મંડળ દ્વારા આવતીકાલે બપોર સુધી મોરબી બંધનું એલાન

મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને ૨૬ હિન્દુઓની નિર્મમ હત્યા કરવાના વિરોધમાં મોરબીમાં વિવિધ વેપારી મંડળ દ્વારા આવતીકાલે સવારના ૦૯:૦૦ થી...

પહેલગામ ખાતે થયેલ આતંકિ હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા કલેકટરને આવેદન

મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની ઓળખ પૂછીન કરવામાં આવેલ નિર્લજ્જ હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ મોરબી દ્વારા કલેકટરને આવેદનપત્ર...

મોરબીના ગોર ખીજડીયા ગામે પ્રા. શાળામાં ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાના હોય જેથી...

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં ૨૬ એપ્રિલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં ૬૬કેવી A સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરીને કારણે આવતીકાલે તારીખ ૨૬/૦૪/૨૦૨૫, શનિવાર ના રોજ સમય ૦૬:૦૦ થી...

મોરબીના ધરમપુર ગામે મચ્છુ નદીમાં ડૂબી જતાં આધેડનું મોત 

મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મચ્છુ નદીના પાણીમાં કોઈ કારણસર ડૂબી જતાં ઘુંટુ ગામના વતની હસમુખભાઇ નામના આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રની જગ્યાએ છરી બતાવી તોડફોડ કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબીના સુરજબાગ પાસે બચુબાપા અન્નક્ષેત્રની જગ્યાએ બે શખ્સોએ બચુબાપ તથા સાહેદને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બચુબાપાની હોટલનુ રાશન વેર વિખેર કરી...

મોરબી તાલુકાના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ મોરબી તાલુકાના આમરણ ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે સાથે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો...

તાજા સમાચાર