Saturday, July 27, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં વરસાદી રેડ એલર્ટને પગલે મોરબીની પાંચ ખાનગી શાળાઓમાં આવતીકાલે રજા જાહેર

મોરબી જિલ્લામાં વરસાદી માહોલને આધીન વહેલી સવારે અન્ય શાળાઓમાં પણ આવતીકાલે રજા જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી સતત ચાલુ થયેલ...

વાંકાનેર :- મહિકા ગામેથી જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા.

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેરના મહિકા ગામે થી જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ...

મોરબીમાં ભારે વરસાદના અસરગ્રસ્તોને ભરપેટ ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

વરસાદને લીધે ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકો ભૂખ્યા ન રહે તે માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા કરી મોરબી : મોરબીમાં સતત ત્રણ-ચાર દિવસથી એકધારો વરસાદ વરસતો હોવાથી ઝૂંપટપટ્ટીમાં...

મોરબી શહેરમાં ખાડા રાજ ? મોટા ભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં

મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો બીજી બાજુ વરસાદ એ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે ચોમાસાની...

વિદ્યાસહાયક ભરતી સ્થળ પસંદગી કેમ્પ વરસાદી માહોલના કારણે બુનિયાદી કન્યા પ્રા. શાળાના બદલે ધી.વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ ખાતે યોજાશે

વિદ્યાસહાયક ભરતી (ધોરણ: ૧ થી ૫ અને ધોરણ: ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ: ૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લાની પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા અંગેનો...

મોરબીનો યુવાન શહીદ પરિવારજનોને સહાય આપવા ફરી પંજાબ જશે

પંજાબના 3 શહીદ પરિવારોને રૂબરૂ જઈ 1- 1 લાખની સહાય અર્પણ કરશે મોરબી : મોરબીનો દેશભક્ત યુવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા...

વરસાદ સંબંધિત પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજેશભાઈ મેરજા બેઠક યોજશે

સમગ્ર ગુજરાત સાથે મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે નગરજનોને પડતી મુશ્કેલી નિવારવા તેમજ પૂર્વતૈયારી માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૧૩મી જુલાઈ ના રોજ...

પશુઓમાં લમ્પી ડીસીઝના નિયંત્રણ માટે પશુપાલન વિભાગ એક્સન મોડ પર

અત્યાર સુધી ૪ હજારથી વધુ પશુઓને રસી અપાઇ હાલ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ એક્સન...

વરસાદ અપડેટ:- મોરબી જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ જાણો.

મોરબી :- મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેર તેમજ અલગ અલગ તાલુકાઓમાં મેઘરાજ મનમૂકીને વરસી રહ્યા છે....

ટંકારા :- મીતાણાં ગામે જાહેરમાં જુગાર રમતા ૬ જુગારીઓ પકડાયા.

ટંકારા પોલીસ દ્વારા મીતાણાં ના હનુમાનજી મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ૬ જુગારીઓ ને પકડી પાડવામાં આવ્યા...

તાજા સમાચાર