Wednesday, November 12, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લાની ‘વિકાસ વાટિકા’નું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું

મોરબી જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જિલ્લાની વિકાસ વાટિકાનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ...

વાંકાનર પોલીસ દ્વારા કિં. રૂ.1.43 કરોડનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. વાંકાનેર...

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત

મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર ચામુંડા હોટલ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક...

APK ફાઈલ ખોલતા પહેલાં ચેતી જજો! મોરબીમાં ખેડુત સાથે 2.25 લાખની ઠગાઇ

જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચાર જો! કેમકે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો...

કચ્છ મોરબી હાઈવે રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; 16 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

કચ્છ-મોરબી હાઇવે રોડ ઉપર, અર્જુનનગર ગામના પાટીયા પાસે, એન્ડેવર ગાડીમા ભરેલ અલગ અલગ બ્રાંડની બોટલો નંગ-૪૭૦ કી રૂ ૬,૦૦, ૮૦૦/-તથા કાર મળી કુલ રૂ,૧૬,૦૦,૮૦૦/-...

મોરબીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે નવનિર્મિત સ્ટાફ ક્વોટર્સ તથા ડોર્મિટરીનું વર્ચ્યુઅલી લોકાર્પણ

મોરબી નજીક વાંકાનેર તાલુકામાં કોઠારીયા ગામ સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની...

મોરબી જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બાબતે બેઠક યોજાઈ

આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ પોલ, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ...

મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા...

હૃદયની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપતી આયુષ હોસ્પિટલ

21 જુલાઈ, 2025 ના રોજ વહેલી સવારે 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઇમરજન્સી વિભાગ માં આવ્યા ત્યારે દર્દી ની હાલત અતિ ગંભીર હતી....

માળીયાના સરવડ ગામે થયેલ બોગસ ખેડૂત ખાતેદાર જમીન કૌભાંડમાં પણ એક વ્યક્તિની ધરપકડ

સરવડ ગામના જેતે સમયના તલાટી કમ મંત્રીની અને હાલમાં મોરબી તાલુકાના ખાખરાળા ગામે તલાટી કમ મંત્રીની ફરજ બજવતા તલાટી કમ મંત્રીની અટકાયત કરતી રાજકોટ...

તાજા સમાચાર