Monday, July 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી : સિરામિક યુનિટમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ, કારખાનેદાર સહિત ૮ દાઝ્યા

મોરબીના જેતપુર રોડ પર રંગપર ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરીમાં પ્રોપેનગેસ પાઇપલાઇન માંથી બર્નર સુધી પહોંચી જતા આગ ભભૂકી ઉઠી હતી . જેમાં કારખાનેદાર...

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત બાબા બુઢા અમરનાથ ની યાત્રા ના રાષ્ટ્રીય સંયોજક તરીકે ભાવેશભાઈ ઠક્કર ની નિમણુક

હળવદ માટે ગૌરવ ની ક્ષણ : યાત્રા માં ભારતભર માંથી લાખો ભાવિકો જોડાઈ બાબા ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ પ્રેરિત...

હળવદ:- ૩૦ બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

હળવદ પોલીસ દ્વારા ૩૦ બોટલ દારૂ સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યા...

મોરબી : વિસિપરામાંથી જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૪ પકડી પાડવામાં આવ્યા છે.પોલીસ દ્વારા જુગારધારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી...

માળિયા મી. ના રાખોડિયા વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

માળિયા પોલીસ પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન રાખોડિયા વાંઢ વિસ્તારમાં એક ઈસમ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળી હતી ત્યારે પોલીસ દ્વારા રાખોડિયા વાંઢ વિસ્તારમાં...

વાંકાનેર પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિને વીજશોક લાગતા મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિને કોઈ કારણોસર વીજ શોક લાગતા તેમનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકાના આણંદપર ગામે...

મોરબીના શહેરીજનોને સુવિધાઓ આપવામાં નિષ્ફળ એ ગ્રેડ ની પાલિકા હવે મહાપાલીકા બનશે !

મોરબીમાં શહેરીજનોને એ ગ્રેડ ની નગરપાલિકા જેવી પ્રાથમિક સુવિધાઓ પહેલા આપો પછી મહાનગર પાલીકા નાં સ્વપના ઓ બતાવજો મોરબીની એગ્રેડ ની નગરપાલિકાને હવે મહાપાલીકામાં ફેરવવાની...

મોરબી : ઘરમાં સીસીટીવી લગાવવા મામલે પત્ની, પુત્ર અને એક વ્યક્તિ દ્વારા માર માર્યો

મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ પાસે રહેતા એક પુરુષને તેમના જ પત્ની પુત્ર અને એક વ્યક્તિ દ્વારા ઘરમાં સીસીટીવી લગાવવા જેવી...

મોરબી તાલુકાના પંચાસર ગામે જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે.ત્યારે આ ડ્રાઇવ દરમિયાન મોરબીના પંચાસર ગામેથી ૭ ઇસમો પત્તા રમતા પકડી...

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હટાવેલ ઓબીસી અનામત અંગે પુનઃ વિચારણા કરવા આવેદન

ટંકારા : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની 10% અનામત હટાવવા ના નિર્ણય અંગે, પુનઃવિચારણા કરવા માટે ટંકારા મામલતદારને કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ...

તાજા સમાચાર