- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: લાલપર ગામે ફેક્ટરીમાં ચીમનમાથી નીકળતા ગરમ પાણીમાં પડી દાજી જતા માસુમ બાળકીનું મોત

મોરબી: મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિક કંપનીમાં ચીમનમથી નીકળતા ગરમ પાણી પડી દાજી જતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાં પરણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી -૫૦૨ ઓમ પેલેસ જય અંબે નગર અવની ચોકડી...

ટંકારાના સજનપર ગામે કુળદેવીપાન દુકાનમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો 

ટંકારા: ટંકરા તાલુકાના સજનપર ગામે કુળદેવીપાન નામની દુકાનમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને ટંકરા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકરા તાલુકાના...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી બીયર ટીનના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, એક ફરાર 

મોરબી: મોરબીમાં વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ માં રહેણાંક મકાનમાંથી બીયર ટીનના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહિત ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીમાં વીસીપરા ધોળેશ્વર રોડ ખડીયાપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહિત ત્રણ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

વાંકાનેર-મોરબી ને.હા. રોડના સર્વીસ રોડ ઉપર બાઈક સાથે બાઇક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત 

મોરબી: વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર સુફીયાન ગેરેજ સામે મોટરસાયકલ સાથે મોટરસાયકલ અથડાતાં એક યાવાનનુ મોત થયું હતું જ્યારે એક...

મોરબીના ગ્રામ્ય પંથકમાં મતદાન મથકોની મુલાકાત લેતા જીલ્લા પોલીસ અધિક્ષક

મોરબી જીલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સોમવારે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી માળીયા પંથકમાં...

PWD મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું

PWD તથા વરિષ્ઠ મતદારોને મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ ભાગીદાર બનાવવા વિશેષ આયોજન હાલમાં મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ PWD નોડલ અધિકારી અને ઇન્ચાર્જ મોરબી જિલ્લા સમાજ...

મોરબી ખાતે સિનિયર સિટિઝન અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ સહિત અન્ય સુવિધાઓ ઉભી કરાઈ

કન્ટ્રોલ રૂમ, બ્રેઇલમાં વોટર ગાઈડ, વ્હીલચેર અને સાઈન લેંગ્વેજ સાથે મતદાન સુગમ બનશે વિધાનસભા સામાન્ય ચૂંટણી સમયે દિવ્યાંગ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે...

મોરબીમાં પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ દિવંગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો

મોરબી: ગત તારીખ 30 ના રોજ મોરબીમાં બનેલ ગોઝારી પુલ દુર્ઘટના મા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ તમામ દિવંગતોના આત્માના શાંતિ...

તાજા સમાચાર