Tuesday, May 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

આજના દિવસે જ થઈ હતી મચ્છુ ડેમ હોનારત, હજારોએ ગુમાવ્યા હતા જીવ

મોરબી મચ્છુ ડેમ તુટવાની આજે 44મી વરસી છે આવો જાણીએ કે એ દિવસે ખરેખર શું બન્યુ હતુ અને કેમ બન્યું હતુ? ભારતના દિલ્હીમાં અમેરિકાથી ફોન...

મોરબીના ગોરખીજડીયા ગામ નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામના પાટીયા પાસેથી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

મોરબીમાં જુગારની મોસમ પુરબહાર: તીનપત્તીનો જુગાર રમતા 12 ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં જુગારની મોસમ પુરબહાર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના ત્રાજપર ગામ અવાડપાછળથી ચાર ઈસમો તથા ભિમસર વિસ્તારમાંથી ત્રણ ઈસમો...

મોરબીની માધાપરવાડી શાળામાં વિશ્વસિંહ દિવસ,મેરી મિટી મેરા દેશ અને બાળમેળો એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબી,અત્રેની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વસિંહ દિવસની ઉજવણી,મેરી મિટી મેરા દેશ તેમજ બાળમેળો એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં 10 ઓગષ્ટ...

પડતર પ્રશ્નો મામલે ૧૨મીએ જિલ્લા શિક્ષણ સંઘ DEO કચેરી ખાતે મૌન ધરણા કરશે

મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આગામી તારીખ 12મી ઓગસ્ટના રોજ DEO કચેરી ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું...

હળવદ:બાઈક સ્ટંટ કરનાર સામે થઇ કાર્યવાહી

તાજેતરમાં હળવદના ઘનશ્યામગઢ ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવાન બાઈક પર જોખમી સ્ટંટ કરતાં દ્રશ્યમાન થઈ રહ્યો હતો. જેને...

વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસેથી એક ઇસમ દેશી તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર નેશનલ હાઇવે ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે...

માળીયાના વર્ષામેડી ગામે જુગાર રમતા જ ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વર્ષામેડી ગામે શક્તિમાંના મંદિરના ચોકવાળી શેરીમાં તીનપત્તીનો વડે જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સેવાકીય પ્રોજેક્ટો કરવામાં આવ્યા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોટાભેલા ૧ અને ૨ આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર માટેના પ્રોજેક્ટમાં દત્તક લેવા માં આવ્યા છે જેમાં બાળકોને...

મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે મૌન રેલી નીકળશે

મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે તારીખ ૧૧/૦૮/૨૦૨૩ના રોજ “મચ્છુ જળ હોનારત દિન" હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી...

તાજા સમાચાર