Thursday, April 23, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના મહેન્દ્રપરા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી વાવડી રોડના નાકે મહેન્દ્રપરા રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરતા ૨૨ જેટલા વ્યાજખોરો પર ફરીયાદ

કાપડના વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કોરા ચેક, પ્રોમીસરી નોટ, મકાનનો દસ્તાવેજ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક પડાવી લીધી હતી મોરબી: મોરબીમાં વ્યાજખોરોએ માજા...

એકજ પરિવારના ચાર સભ્યોનાં જીવ લેનાર ડમ્પર ઝડપાયું: પણ ચાલક હજી કેમ પોલીસની પકડ થી દુર ?

એક અઠવાડિયા જેટલા દિવસ બાદ ચાલક નહિ પકડાતા પોલીસ ની કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે ફૂલ જેવી બાળકી સહીત પરિવાર ના ચાર સભ્યોના અક્સ્માત...

મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી સરનામું બદલાયું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી રફાળેશ્વર જીઆઇડીસી ખાતે કાર્યરત મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી 'પરિશ્રમ', મહાવીર સોસાયટી, નવા બસ સ્ટોપ સામે, સનાળા...

મોરબી જિલ્લામાં ૩ ડિસેમ્બરથી થઈ રહ્યો છે કલામહાકુંભનો આરંભ

તા.૩ ડિસે. મોરબી, ૪ ડિસે. વાંકાનેર, ૯ ડિસે. હળવદ, ૧૦ ડિસે. ટંકારા તથા ૧૧ ડિસે. માળિયા(મિ) ખાતે વિવિધ સ્પર્ધા યોજાશે ગુજરાત સરકારના રમત ગમત યુવા...

મોરબી પગાર કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપડક કરવામાં આવી

મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર...

વાકાનેરના મહીકા ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાકાનેર તાલુકાના મહીકા ગામે...

હળવદના ચરાડવા ગામે રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે અદાણી સી.એન.જી. ગેસ પંપની સામે રોડ ઉપર સીએનજી રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

મોરબીના નવા સાદુળકા ગામની સીમમાંથી સિંચાઇ માટેની મોટર ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં મોરબી માળિયા હાઇવેથી પાવડીયારી કેનાલ તરફ જતા આર.સી.સી. કેનાલ વાડા રસ્તે નવા સાદુળકા ગામના સર્વે નંબર -૩૨૯/૧...

પગારકાંડ કેસમાં રાણીબા સહિતના ત્રણ આરોપીઓની અટક, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે

મોરબી: મોરબીમાં પગાર માગવા બાબતે અનુ. જાતિના યુવકને માર મારી નાશી ગયા હતા. પગારકાંડ પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ...

તાજા સમાચાર