Monday, September 27, 2021
- Advertisement -

દેશ

કોરોના વેક્સીન લીધા પછી જ ગોવા ટ્રીપ કરી શકશો,ગોવાના પર્યટન મંત્રીએ લીધો નિર્ણય

ગોવાના પર્યટન પ્રધાન મનોહર અજગાંવકરે ગુરુવારે કહ્યું હતું કે ટૂરિઝ્મને એક વાર ખોલવું પડશે પરંતુ તે લોકો માટે જ જેમણે રસીના બંને ડોઝ મેળવ્યા...

ભ્રષ્ટાચારના આરોપમાં અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી અને તેમના સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુરુવારે અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી સામે કથિત ભ્રષ્ટાચારનો એક નવો કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ કોલકાતાના સાલ્ટ લેક...

બાળકો માટે જોખમી નથી, કોરોનાની ત્રીજી લહેર ડો.ગુલેરિયાએ કહ્યું – કોઈ પુરાવા નથી.

કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરથી બાળકોને અસર થશે...

મુંબઈમાં ચોમાસાનું આગમન, રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા મુંબઇ લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર એક દિવસ પહેલા બુધવારે મુંબઈમાં જોવા મળી હતી. હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. દેશની નાણાકીય...

ભારતમાં 63 દિવસ પછી એક લાખથી ઓછા નવા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 86,498 નવા કેસ નોંધાયા.

ભારતમાં કોરોના વાયરસ સંક્ર્મણની બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે. ઝડપથી વધતા જતા કોવિડ-19 સંક્ર્મણના કેસ ઘટી રહ્યા છે. ૬૩ દિવસ પછી...

શરૂ રહશે લોકડાઉન પરંતુ, સોમવારથી દુકાનો ખુલશે, દિલ્હી મેટ્રો પણ દોડશે, અરવિંદ કેજરીવાલે કર્યું એલાન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે 7 જૂન પછી એક અઠવાડિયા સુધી લોકડાઉન ચાલુ રહેશે, પરંતુ બજારો...

RSSના વડા મોહન ભાગવતના અકાઉન્ટમાંથી ટ્વિટરએ બ્લુ ટિક હટાવ્યું,વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિક હટાવાયું બાદમાં રિસ્ટોર કર્યું,કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે અથડામણ

કેન્દ્ર સરકાર અને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આરએસએસના વડા મોહન ભાગવતનાં ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટરએ 'બ્લુ ટિક' હટાવ્યું છે....

ભારત રસીના ઉત્પાદનમાં વધારો કરીને વિશ્વમાં ગેમ ચેન્જર બની શકે છે, અમેરિકા મદદ કરવા તૈયાર !

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ભારત કોવિડ -19 રસીનું ઉત્પાદન વધારશે તો તે સરહદોથી આગળ વધીને ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે. રાજ્ય વિભાગના...

ભારતીય નૌકાદળ માટે છ અદ્યતન સબમરીનનું નિર્માણ કરવામાં આવશે, 50,000 કરોડના સંરક્ષણ દરખાસ્તોને મંજૂરી

ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે તેની દરિયાઈ તાકાત વધારવા માટે છ અદ્યતન સબમરીન બનાવવા માટે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ જાહેર કરશે. ભારતીય નૌકાદળએ રજૂ કરેલા...

RBI Monetary Policy : RBIએ સતત છઠ્ઠી વખત નીતિ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી, ટૂરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરને 15 હજાર કરોડની રાહત અપાશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત્ રાખ્યો છે, જ્યારે GDP ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે....

તાજા સમાચાર

- Advertisement -