Friday, April 19, 2024
- Advertisement -spot_img

મુંબઈ

મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ લંબાવવામાં આવે પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે તેમાં રાહત મળી શકે છે: આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસની તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં કોરોના સંક્ર્મણની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અમે એવા જિલ્લાઓમાં...

પેટ્રોલ ડીઝલની કિંમત: આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, મુંબઈમાં 99.94 રૂપિયા પર પહોંચ્યો ભાવ.

આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આજે ડીઝલની કિંમતમાં 29થી 30 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલના...

શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.

કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...

મહારાષ્ટ્ર: હોમ આઇસોલેશન બંધ, જિલ્લાના નવા કોરોના દર્દીઓને હવે કોવિડ સેન્ટરમાં જવું પડશે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવે કોરોનાના નવા દર્દીઓને કોવિડ સેન્ટર જવું પડશે એટલે કે હોમ આઇસોલેશનની સુવિધા નાબૂદ કરવામાં...

મુંબઈ પોલીસનો બોલીવૂડ અંદાજ, BE BOLLYWOOD કહીને ફિલ્મી ઢબે નિયમોનું મહત્વ સમજાવ્યું !

મુંબઈ પોલીસે કોરોનાથી જનતાનું રક્ષણ કરવા કોઈ કસર બાકી રાખી નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ, દેડકા જેવા કૂદકા, મરઘો બનાવવો જેવી વિચિત્ર સજા પણ...

ફક્ત કોગળા કરવાથી કોરોના ટેસ્ટ થઇ જશે, ICMR એ પણ મંજૂરી આપી !

રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા.

મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

સ્પાઇસ જેટએ ઓપરેશનલ કારણોને લીધે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જવા વિમાનો રદ કર્યા !

ખાનગી ઉડ્ડયન કંપની સ્પાઇસ જેટએ બુધવારે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જઈ રહેલા તેના ત્રણ વિમાનને રદ કર્યું છે. વિમાન રદ કરવા પાછળનું ઓપરેશનલ...

તૌક્તે સંકટ : આજે મુંબઈ એરપોર્ટ ત્રણ કલાક બંધ રહેશે, મુંબઈ માટે ઓરેન્જ ચેતવણી જારી.

દક્ષિણ પશ્ચિમના રાજ્યોમાં, તૌક્તે તુફાનનો ખતરો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઈ એરપોર્ટ આજે ત્રણ કલાક માટે બંધ રહેશે. ખાનગી એરપોર્ટે સૂચના...

તાજા સમાચાર