Thursday, May 1, 2025
- Advertisement -spot_img

વ્યાપાર જગત

ડોમિનિકા મેજિસ્ટ્રેટ કોર્ટએ મેહુલ ચોક્સીને આપ્યો ઝટકો,જામીન અરજી રદ થઇ, વકીલે કહ્યું ઉપલી કોર્ટમાં જઈશું

ડોમિનિકા મેજિસ્ટ્રેટ કોર્ટએ પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના સંદર્ભમાં તેની જામીન અરજી ફગાવી દીધી છે....

Sensex મામૂલી ઘટાડા સાથે બંધ, ITC, Tech Mahindra, Axis Bank, Asian Paints ના શેર લાલ નિશાના સાથે બંધ.

બુધવારે સ્થાનિક શેરબજારો સપાટ બંધ રહ્યા હતા. BSE ખાતે 30 શેરનો સેન્સેક્સ 85.40 અંક એટલે કે 0.16 ટકા ઘટીને 51,849.48 અંક પર બંધ થયો...

RBI એ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ, જાણો ગ્રાહકોને પૈસા પાછા મળશે કે નહીં ?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ પુણે સ્થિત શિવાજી રાવ ભોસલે સહકારી બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. હવે, આ બેંક કોઈ પણ પ્રકારનો ધંધો...

પેટ્રોલ ડીઝલની કિંમત: આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, મુંબઈમાં 99.94 રૂપિયા પર પહોંચ્યો ભાવ.

આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આજે ડીઝલની કિંમતમાં 29થી 30 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલના...

PNB Scam : PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સી હવે એન્ટીગુઆથી ગુમ, જાણો શું કહ્યું CBI એ

પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાંથી ગુમ થયો છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ અંગે માહિતી આપી...

ટાટા સ્ટીલની ઉદારતા ! કોરોનાથી કર્મચારીના મૃત્યુ પર પરિવારને 60 વર્ષ સુધી સંપૂર્ણ પગાર મળશે, કર્મચારીઓના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવશે.

કોરોનાથી દેશમાં લાખો લોકોના મૃત્યુ થયા અને તમામ પરિવારો પર દુઃખના વાદળો ધેરાઇ ગયા છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારના જીવનસાથી એકલતા અનુભવે છે અને...

રાહત: બ્લેક ફંગસની સારવાર માટે બજારમાં આવી આ દવા, જાણો કઈ લેબએ સૌથી પહેલા લોન્ચ કરી.

કોરોના વાયરસની બીજી લહેરથી દેશભરમાં થોડી રાહત મળી છે, પરંતુ આ રાહત વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાયોસિસ નામનો રોગ સતત આપત્તિજનક બની રહ્યો...

સીએમઆઈઆઈનો દાવો: બેરોજગારીનો દર 14.5 ટકા,આ એક વર્ષમાં સૌથી વધુ, 55 ટકા પરિવારોની આવક ઘટી.

કોરોના સંક્રમણની બીજી લહેરથી આર્થિક પ્રવૃત્તિને ગંભીર અસર થઈ હોવાથી બેરોજગારીનો દર એક વર્ષમાં ટોચ પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી...

જાણો કેમ બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી ક્રેશ થઇ, રોકાણકારોએ કેટલું ગુમાવ્યું ?

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓને બુધવારે મોટો આંચકો લાગ્યો હતો. નિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની સાથે ઇથેરિયમ, બાઇનેંસ કોઈન અને બીજી ક્રિપ્ટોકરન્સીમાં પણ...

એસબીઆઈ રિસર્ચનો ખુલાસો: મહામારીમાં ઊંચા ભાવે માલ વહેચી રહયા છે ઓનલાઇન સ્ટોર્સ, જાણો આ અહેવાલ

ગ્રાહકો મોટે ભાગે કોરોના મહામારીમાં ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે, ત્યારે ગ્રોફર્સ, નેચર બાસ્કેટ, લિસિયસ જેવા પ્લેટફોર્મે તકનો લાભ લઈને ઊંચા ભાવે ઉત્પાદનોનું વેચાણ...

તાજા સમાચાર