Thursday, May 1, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના જુના દેવળીયા ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ કિ.રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી...

મોરબી જિલ્લા માહિતી કચેરીના કેમેરામેન ભરતભાઈ ફુલતરીયા વય નિવૃત થતા વિદાય અપાઇ 

કર્તવ્ય નિષ્ઠા માટે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાએ નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવી સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં ૩૪ વર્ષ અને છેલ્લા ૧૧...

મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે

મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે આગામી તારીખ 09-05-2025 થી 18-05-2025 સુધી બાળકો માટે ચિલ્ડ્રન એસ.એસ.વાય. ની શિબીર યોજાશે જેમાં 08 થી 14...

મોરબી મહાપાલિકા દ્વારા 24 ખાલી પડેલ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરી લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે સ્વેચ્છીક/રદ થઇને ખાલી પડેલ ૨૪ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને મહાનગરપાલિકાના નોટીસ બોર્ડ પર ડોક્યુમેન્ટ લીસ્ટ...

ભાજપના રાજમાં ન્યાય મળવો ખૂબ અઘરો: તેનું ઉત્તમ ઉદાહરણ ૬૦૨

તપાસ કોઈ પણ અધિકારીઓ કરે પણ આરોપીઓ ને પકડવામાં સરેઆમ નિષ્ફળ કલેક્ટર જાહેર માં કહે છે કે સુશીલ પરમાર વિરુદ્ધ સરકાર માં આકરા પગલાં ભરવા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર 

મોરબી શહેરમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં -૧૧ મા આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ...

ટંકારાના હીરાપર ગામની સીમમાં કારખાનામાંથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ

ટંકારા તાલુકાના હિરાપર ગામની સીમમાં બી.ડી.સી. પોલીફેબ એલ.એલ.પી કારખાનાના ખુલ્લા મેદાનમાં સુતા હોય ત્યારે આધેડનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો...

ટંકારામાં ભાડા કરાર ન કરાવનાર દુકાન માલિક સામે કાર્યવાહી 

ટંકારા: રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ઓવર બ્રીજ ઉતરતા ઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ દુકાન નં -૨૦૫ થી ૨૦૯ ગોલ્ડન સ્પાના સંચાલકને ભાડેથી આપી...

મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના શનાળા રોડ પર માર્કેટ યાર્ડ પાસે બાલાજી યુ.સી. સેન્ટર નામની દુકાન પાસે યુવકની પત્નીને આરોપી અંકિતભાઈ નામનો શખ્સ અગાઉ ફોન કરતો હોય તે...

મોરબીમા હિન્દુ સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુન્હામાં વિધર્મી આરોપીને પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી

મોરબીની સગીરાને વિધર્મી યુવકે ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુન્હામાં આરોપીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી. ફરીયાદીએ મોરબી તાલુકા...

તાજા સમાચાર