Saturday, September 20, 2025
- Advertisement -spot_img

મોરબી

ફડસર ગામેથી દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી એલસીબી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા કાનાભાઈ શામળાભાઇ સોઢીયા રાહે...

બગથળા સી.આર.સી.ના કલા ઉત્સવમાં બિલિયા શાળાએ મેદાન માર્યું.

મોરબી તાલુકાના બગથળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત બગથળા સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ...

રફાળેશ્વર જીઆઇડીસી માં આવેલ ફેક્ટરીની ઓફિસ માંથી જુગાર રમતા સાત પકડાયા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તેમજ પેરોલ ફ્લો સ્કવોડ ને ખાનગી રાહે બાતમી મળી હોય કે રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી માં આવેલ...

કોરોના અપડેટ :- મોરબીમાં આજરોજ કોરોનાના ૧૩ કેસ નોંધાયા.

મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૩ કેસ નોંધાયા. મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો, ત્યારે બીજી તરફ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૬...

મોરબી નગરપાલિકા દ્વારા વોલ પેઈન્ટીંગ થકી હર ઘર તિરંગાને રંગોથી સજાવી લોકોમાં જાગૃતિના રંગો ભરવાનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું...

હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

ઇચ્છુક ઉમેદવારોએ ૧૦ ઓગસ્ટના આઈ.ટી.આઈ. હળવદ ખાતે ઉપસ્થિત રહેવું રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, સરા રોડ આઇ.ટી.આઇ. હળવદ ખાતે ઔધોગિક...

મોરબી જલારામ મંદિર ખાતે હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૭૦ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૧૨ કેમ્પ માં કુલ ૩૮૫૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં,...

બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર,...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ અન્વયે ૩ કરોડથી વધુ ની સહાય અને લાભોનું વિતરણ કરાયું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી સનાળા ખાતે ગત બુધવારે...

તાજા સમાચાર