Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુવંદના અને નવા હોદેદારોનો આવકાર કાર્યક્રમ યોજાયો.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. મા સરસ્વતીની વંદના દ્વારા કાર્યક્રમનો...

મોરબી :- વાવડીરોડ ગણેશનગર પ્રાથમીક શાળા પાસેથી જુગારીઓ પકડાયા.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વાવડીરોડ ગણેશનગર પ્રાથમીક શાળા પાસેથી જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ...

વાંકાનેર હાઇવે પર આવેલ ફેક્ટરી પાસે જુગાર રમતા ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામ પાસે આવેલ ફેક્ટરી પાસેથી જાહેરમાં જુગાર રમતા જુગારીઓને મોરબી તાલુકા પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી...

સિરામિક ફેકટરીમાં દાજી જતા યુવકનું મોત.

સિરામિક ફેકટરીમાં કામ કરતા દાજી જતા યુવાન નું મોત નિપજ્યું છે. કામ કરતી વખતે અકસ્માત સર્જાતા યુવાનનું મોત. મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો...

ટંકારા : સજનપરની વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, છ પકડાયા

ટંકારા પોલીસ દ્વારા સનજપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમી રહેલા છ જેટલા જુગારીને 50 હજારની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી...

ભકિતનગર બાયપાસ પાસે જાહેરમા જુગાર રમતા પાંચ પકડાયા

આ અંગે મળતી માહિતી મુજબ આગામી સમયમાં શ્રાવણ માસ આવતો હોય ત્યારે જુગારની બદી અટકાવવા માટે પોલીસ કાર્યરત હોઈ ત્યારે મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ...

ચૂપણી ગામે જુગારીઓ પર પોલીસ ત્રાટકી, સાત પકડાયા.

હળવદ પોલીસ દ્વારા ચૂપણી ગામે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ આગામી સમયમાં શ્રાવણ માસ આવતો હોય ત્યારે...

રાજકોટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીથી પકડાયો

રાજકોટ શહરે બી ડીવી. પો.સ્ટે. વિસ્તાર ડી.સી.બી. પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુરનં.11208055220153/2022 ના કામે છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી મુસ્તાક ઉર્ફે જેરી ઓસમાણભાઇ...

વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા અમુક ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ...

હળવદ : જૂના દેવળીયા ગામે સરપંચને કૌટુંબિક કાકાના દીકરાએ છરીના ઘા માર્યા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સરપંચને તેમના જ કૌટુંબિક કાકાના દીકરાએ છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આથી ગંભીર રીતે ઘવાયેલા સરપંચને...

તાજા સમાચાર