Friday, November 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના સોખડા ગામ નજીક યુવકની હત્યાના બનાવમાં ફરીયાદ દાખલ

મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં આરોપી યુવકના ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં...

મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જુનાગઢ જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે. મોરબી તાલુકા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 84 બોટલો સાથે એક પકડાયો

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮૪ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સિટી...

યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન) ની ભેટ અર્પણ કરાઈ

મોરબી: યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વિનામૂલ્યે કોઈપણ બ્લડની ઇમરજન્સી જરૂરિયાત પૂરી પાડે છે સાથે જ...

મોરબીના જુના ઘૂંટુ રોડ પરથી દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી તાલુકા પોલીસ

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ફલાવર સીરામીક સામે રોડ ઉપર થી એક હોન્ડા કંપની કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણી લાશ મળી; ઓળખ મેળવવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ

મૃતક વ્યક્તિ વિશે કોઈપાસે જાણકારી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

મોરબીની મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ પાસેથી અર્ટીકા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૦ કિ.રૂ.૫૯,૦૦૦/- તથા બિયર ટીન નંગ-૧૮ કિ.રૂ. ૩૭૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ....

મોરબીના મકનસર ગામ નજીક CNG રીક્ષામાંથી વિદેશી દારૂની 102 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી મકનસર ગામ વાદી વસાહત જવાના કાચા રસ્તે આવેલ બાવળની કાંટ પાસેથી સી.એન.જી. રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦૨ કિ.રૂ. ૧,૩૧,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી...

હળવદના દેવળીયા ગામે સગીરા અને યુવકે ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નારાયણભાઈ પટેલની વાડીએ કોઈ કારણસર બંનેએ ગળેફાંસો ખાઈ જતાં યુવક અને સગીરાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ...

મોરબીના કાયાજી પ્લોટમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની 657 બોટલો ઝડપાઈ; આરોપી ફરાર

મોરબીના શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ કાયાજી પ્લોટ શેરી નં -૦૫ ના નાકા...

તાજા સમાચાર