Saturday, January 17, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઈ 

પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક હેઠળ મોરબી મહાનગરપાલિકાના મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક...

મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી ચોરાવ બે મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી...

મોરબી જિલ્લામાં ફોર્સમાં જોડાવવા માંગતા યુવાનો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે

ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેના ૩૦ દિવસીય તાલીમવર્ગમાં ઈચ્છુક ઉમેદવારોએ ૧૫ જુલાઈ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી...

મોરબી માળિયા હાઈવે રોડ પર ટ્રકમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા નજીક રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂ/બીયરના કિં રૂ. ૧,૧૪,૭૨૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ....

ટંકારાના લજાઈ ગામે લાકડાના બે પાટિયા પરત માગતા આધેડને એક શખ્સે માર માર્યો

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આધેડ તથા એક શખ્સે મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લિધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા આધેડે પરત માગતા આરોપીએ આધેડને...

મોરબીના સરકારી દવાખાના અંદરથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી શહેરમાં આવેલ સરકારી દવાખાનાની અંદર મુખ્ય ગેટના પિલર પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની એ ડીવીઝન પોલીસ...

મોરબીમાં ઓનલાઇન કુર્તીનો ઓર્ડર આપવો યુવકને પડ્યો ભારે; 15 હજાર ગુમાવ્યા

મોરબીના સામાકાંઠે રહેતા યુવકે ઓનલાઇન પ્લેટફોર્મમાથી કુર્તી ઓનલાઇન ખરીદવા સર્ચ કરતા આરોપીએ યુવકને વોટ્સએપ મેસેજ કરી AN TEXTILE કંપનીના નામે યુવક સાથે કુર્તી ખરીદી...

મોરબીની બુનિયાદી કન્યા શાળાના શિક્ષક ગોવિંદભાઈ ગઢિયાનો વિદાય સમારંભ યોજાયો

મોરબી મણી મંદીર પાસે આવેલ બુનિયાદી કન્યા શાળાના શિક્ષક ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢિયા વયનિવૃત થતા શાળામાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા શાળા નં...

હળવદના નવા દેવળીયા નજીક બટાટાની આડમાં છુપાવેલ બિયરના જંગી જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ માળીયા હાઈવે પર નવા દેવળીયા ગામ નજીકથી ટ્રકમાં બટાટાની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ-૮૨૯૮ કિં રૂ. ૧૮,૨૫,૫૬૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં...

માળિયાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલો સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ...

તાજા સમાચાર