- Advertisement -spot_img

મોરબી

રૂ.2687 કરોડના ખર્ચે નિર્મિત મચ્છુ-1 ડેમ થી બામણબોર ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયુ 

મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ...

સૂક્ષ્મજીવોના મહત્વ અને ઇકોસિસ્ટમના સંતુલન જાળવવા પ્રાકૃતિક કૃષિ એક સર્વગ્રાહી અભિગમ

પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ...

મોરબી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત...

મોરબી: અપહરણના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી તથા ભોગબનનાર રાજસ્થાનથી ઝડપાયાં

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા છ એક માસથી નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને રાજસ્થાન રાજ્યના કોટા જીલ્લાના માયલા ગામ તા. રામગંજમંડી નિમાના...

મોરબી મહાસંઘ દ્વારા શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને આવેદન અપાયું

મોરબી કલેકટરે ગુરુપૂર્ણિમાના પવિત્રદિને ગુરુઓની વેદના સાંભળી યોગ્ય ઉકેલની ખાત્રી આપી મોરબીમાં તાજેતરમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન નિયમ 1.1,1.2,1.3,1.4 ની જોગવાઈ મુજબ 1.1 અંતર્ગત જે કર્મચારીઓનું...

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં સંતુલિત આહારશૈલીનું સવિશેષ મહત્વ

ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરીને રાજ્યના નાગરિકોને સ્વસ્થ અને ફિટ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાનનો મુખ્ય...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરમાં સરપ્રાઈઝ ચેકીંગ

મોરબી જિલ્લા વિસ્તારમાં શાળા/ કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય જે અંગે સરપ્રાઇઝ...

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદન કાર્યક્રનું આયોજન કરી નવી કારોબારીનું ગઠન કરાયું

ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘની નવી ટીમનું ગઠન કરાયું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યકમની શરૂવાત સૌ પ્રથમ...

મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી...

હળવદના રણમલપુર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

હળવદ તાલુકાના રણમલપુર ગામે દેવકરણભાઈ કેશવજીભાઇ પટેલના ઘર પાસેથી વૃદ્ધનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

તાજા સમાચાર