Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી હળવદ રોડ પર બીસ્કોન સીરામીક પાસે થયેલ ખુનના ગુન્હાના આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડયા

મોરબી: મોરબી હળવદ રોડ, બીસ્કોન સીરામીક પાસે થયેલ ખુનના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં મોરબી પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૩૦૨ ૧૧૪...

મોરબી તાલુકાના અણીયારી ગામના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ હોદ્દા પરથી દુર કરાયા

પોતાની ફરજ બજાવવામાં અસમર્થ સરપંચને હોદ્દા પરથી દુર કરતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા મોરબી: મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના અણીયારી ગામના સરપંચ કંચનબેન દુર્લભજીભાઈ...

ટંકારા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઇ

ટંકારા: ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, સાવડી, નેસડા(ખા), નેકનામ દ્વારા હાઉસ ટુ હાઉસ સધન સર્વેલન્સ બીજા રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ...

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૩ ટકા ખરીફ પાકોનું વાવેતર કરાયું

૨.૧૬ લાખ હે.માં કપાસ તેમજ ૫૬ હજાર હે.માં મગફળી સાથે કુલ ૩ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી મોરબી: મેઘરાજા મન મૂકીને મહેરબાન થયા છે ત્યારે...

સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા દિશાની બેઠક યોજાઈ

મોરબી-રાજકોટ રોડ પર થયેલા ખાડાના કારણે એજન્સીને કામ કમ્પલીટ થયાનું સર્ટિફિકેટ ન આપવા જણાવતા સાંસદ દિશા બેઠક અન્વયે જિલ્લાના વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળ થયેલી કામગીરી...

મોરબી જીલ્લા માહિતી વિભાગના ફોટોગ્રાફર પ્રવિણભાઈ ડી શનાળીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી જીલ્લામાં માહિતી વિભાગમાં ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ ડી. શનાળીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ...

મોરબીની કબીર ટેકરી નજીક ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

મોરબી: મોરબી કબીર ટેકરી રામદેવપીરના મંદિર પાછળ શેરી નં -૫ વોકળાના કાઠે જાહેરમાં ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી...

માળીયાના જુના ઘાટીલા ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ દશામાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે...

મોરબીના ત્રાજપર ખારીમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા આંગણવાડી પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર...

મોરબીના નીચી માંડલ ગામની સીમમાં એક વ્યક્તિને માર મારી ત્રણ શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ બીસ્કોન સીરામીક પાસે એક વ્યક્તિને ત્રણ શખ્સોએ હાથ વડે તથા લાકડી વડે શરીરે મુંઢમાર મારી ગંભીર...

તાજા સમાચાર