Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: દિકરી ભગાડી જતાં યુવકના પરિવારને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની આપી ધમકી 

મોરબી: મોરબીના વીશીપરામાંથી યુવકનનો કુટુંબી ભત્રીજો મોવર પરીવારની દિકરી ભગાડી જતાં જેનો રોષ રાખી યુવકને ત્રણ શખ્સોએ ફોન પર થેમજ રૂબરૂ ગાળો આપી યુવકનાં...

મોરબી:વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરાઇ

વરિષ્ઠ નાગરિકનું સુખ એટલે દુઃખની બાદબાકી.. હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા એચ.આઇ.સોમાણીના સૌજન્યથી વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરાઇ વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપીને વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી...

ABVP મોરબી દ્વારા TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરાશે

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિદ્યાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી...

મોરબી શહેરના મુખ્ય ત્રણ રસ્તા પર ભારે વાહન માટે પ્રતિબંધ

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા...

માળિયાના બગસરા ગામે ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં અગાઉ થયેલ રજુઆતનો નિકાલ ન આવતા ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો હાજર...

વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરે યોજાશે

વાંકાનેર: તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ...

મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS લાગુ કરવા રેલી યોજાઈ મોરબી: ગત વર્ષે સરકાર દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના...

માળિયાના ખાખરેચી ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

માળિયા (મી): માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે ઝેરી દવા પી લેતાં પરણીતાનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અલ્તાબેન દલપતભાઈ પરમાર ઉ.વ.૨૦ રહે હાલ.ખાખરેચી ગામની...

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકનું વ્હીલ ઉપર ફરી વળતાં યુવકનુ મોત

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર જાંબુડીયા ગામની સીમ જાંબુડીયા ગામનો બ્રીજ ઉતરતા મોમાઈ પાન એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન સામે રોડ...

મોરબીના પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી યુવકનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ...

તાજા સમાચાર