Wednesday, July 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના સાપર ગામે કારખાનામાં માટીના ઢગલામાં ફસાઈ જતા યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ રોઝલેન્ડ મિનરલ્સ કારખાનામાં કોઈ કારણોસર માટીના ઢગલામાં ફસાઈ જતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીના કોયલી કૃષ્ણનગર ગામે મહિલાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામે ઝેરી દવા પી જતા મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સુમનબેન શ્યામભાઇ આદિવાસી ઉ.વ ૨૨ વાળી...

મોરબીના માધાપર ઝાંપા નજીકથી ઈંગ્લીશ દારૂની નવ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના માધાપર ઝાંપા પાસે આવેલ કોમ્પલેક્ષ નજીકથી ઈંગ્લીશ દારૂની નવ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે...

મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી

મોરબી:છેલ્લા થોડા દિવસોથી શિક્ષણ અને શિક્ષકની ખામી ખૂબીઓ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે,ઘણા લોકો શિક્ષકની નૈતિકતા, નિષ્ઠા અને નિયમિતતા વિશે આંગળી ઉઠાવતા હોય...

મેરુપર પે સેન્ટર શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની મેરુપર પે સેન્ટર શાળામા શાનદાર ઉજવણી કરવામા આવી. તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકાના ૨૧ વિદ્યાર્થીઓ...

મોરબી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ૬૦૦૦ ફુલસ્કેપ નોટબુક નુ વિતરણ કરવા માં આવ્યુ

શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે...

ખેડૂતોને રાહત: પાણીનો ટાંકો બનાવવા માટે સરકાર આપે છે રૂ. 9.80 લાખ સુધીની સહાય

વ્યક્તિગત/ જૂથમાં બનાવો પોતાના જ ખેતરમાં પિયત માટે પાણીનો ટાંકો “રાત્રે પિયત આપવાના બદલે બોર કે કૂવામાંથી પાણી લઈ પાણી ટાંકામાં એકઠું કરીને દિવસ દરમિયાન...

પાટીદાર કરીઅર એકડમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષાના ઓનલાઇન એડમિશન ફોર્મ તા.5 જુલાઈ સુધી ભરી શકાશે 

મોરબી: સરદારધામ - અમદાવાદ એવમ્ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોરબી સ૨દા૨ધામ “પાટીદાર કરીઅર એકેડેમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષા...

મોરબીનાં યુવા ઉદ્યોગપતિ અને રાજકીય તેમજ સામાજીક આગેવાન નયનભાઈ કાવરનો આજે જન્મ દિવસ

મોરબી: મોરબીનાં યુવા ઉદ્યોગપતિ તેમજ સરદારઘામ શહેર કન્વીનર, સરદાર પટેલ ગ્રુપ મોરબીના પૂર્વ પ્રમુખ, સિદસર સેવા સમિતિ મોરબી શહેરમાં જોન મંત્રી તેમજ અખંડ આનંદ...

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા 

મોરબી: મોરબીના ત્રાજપર ગામે બે અલગ અલગ જગ્યાએથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

તાજા સમાચાર