Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

NEET માં કામરીયા હેત્વી નું ઝળહળતું પરિણામ

આજે ધોરણ ૧૨ સાયન્સના મેડીકલના વિદ્યાર્થીઓ માટેની મહત્વની નીટની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નિર્મલ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની કામરીયા હેત્વી લલિતભાઈ ૭૨૦...

કલેકટરના જાહેરનામાને ઘોળીને પી જતા મોરબીના અમુક સિરામિક ઉદ્યોગપતિઓ

મોરબી: સંભવિત બીપરજોય વાવાઝોડાના પગલે મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ યોજી હતી અને બે દિવસ સંપૂર્ણ પ્લાન્ટ બંધ કરવા આદેશ...

મોરબી: ચોરીના ગુનામાં સાતેક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સાતેક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફ નાસતા...

હળવદમાં ખાણ ખનીજના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને મોરબી કાઇમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીને મોરબી કાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત...

મોરબીમાં દારૂના ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીનો સ્ટાફ નાસતા...

મોરબીના નીતીનનગર રોડ પર કારમાંથી ઈંગ્લીશ દારૂની 8 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી સકત શનાળા નીતીનનગર રોડ પર કારમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે...

હળવદના ભલગામડા ગામે પારકી જમીન પચાવી પાડવાનાર 7 સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો 

હળવદ: હળવદ તાલુકાના ભલગામડા ગામે સર્વે નં -૨૨૯ ની જમીન પર બળજબરી પૂર્વક કબજો કરી જમીન પચાવી પાડવાનાર બે મહિલા સહિત સાત શખ્સો વિરુદ્ધ...

હળવદના ઢવાણા ગામે જુનું મનદુઃખ રાખી મહિલા પર બે શખ્સોનો હુમલો

હળવદ: હળવદ તાલુકાના ઢવાણા ગામે જમીન ખેડાણ કરવા બાબતનું જુનું મનદુઃખ રાખી મહિલને બે શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી...

મોરબી ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા ‘વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન’ની ઉજવણી કરાઇ

મોરબી: મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહ - ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ , વિકાસ વિધાલય – મોરબી ખાતે ૧૨ જૂનના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ...

સંભવિત વવાઝોડાની તૈયારીના ભાગરૂપે આમરણ પી. એચ. સી. સેન્ટર સજ્જ

આમરણની આસપાસના ૭ ગામોના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી મેડિકલ ચેકઅપ કરાયું મોરબી: મોરબીના આમરણ ગામ ખાતે સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે આમરણ પી. એચ. સી. સેન્ટર...

તાજા સમાચાર