Tuesday, July 15, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયામિંયાણાના ખાખરેચી ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી મીની ટ્રેકટરની ભેટ મહેશ પારજીયાએ આપી લીલીઝંડી

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ પારજીયાની ગ્રાન્ટમાંથી ખાખરેચી ગ્રામ પંચાયતને ટ્રેકટર ટ્રોલી સાથે સરપંચ ઉપસરપંચ સભ્યોની હાજરીમાં ભેટ લીલીઝંડી અપાઈ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે...

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને ૪૬ કર્મચારીઓને ફુલ પગાર અને ૧૭ કર્મચારીઓને બઢતીના ઓર્ડર અપાયા

જિલ્લા પંચાયત હસ્તકના ૪૪ ગ્રામ સેવક તેમજ ૨ વિસ્તરણ અધિકારીને ફુલ પગાર તથા ૧૬ જુનિયર કલાર્ક અને ૧ સિનિયર કલાર્કને બઢતીના ઓર્ડર અપાયા જિલ્લા પંચાયત...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮મી જુલાઈના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી જુલાઈ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૫મી જુલાઈના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫/૦૭/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પ્રદર્શન તેમજ સખી મેળાનું ઉદ્દઘાટન કરી ખુલ્લો મુકશે

વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રા તેમજ સખી મંડળો દ્વારા વેચાણ મેળાનું આયોજન કરવામાં આવશે મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું ઉદ્દઘાટન રાજ્યમંત્રી...

મોરબી કન્ટેનર કાપી ભંગાર વેચવાના ગોરખધંધામાં મોટો ખુલાસો… !

મોરબીના અમરેલી પાસે આવેલ બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે કન્ટેનર લાવી કટિંગ કરી તેનો ભંગાર બનાવી વેચવાના ગોરખધંધામાં પોલીસ દ્વારા ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી...

મોરબીના બગથળા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

મોરબી તાલુકા પોલીસની ટીમે બગથળા ગામની સીમમાં, બગથળાથી રણુજા જવાના રસ્તે, ફુલકી નદીના કાંઠે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. મોરબી તાલુકાના બગથળા ગામની...

હળવદ :- બાઈક ચાલકને હડફેટે લઈ ટ્રક ચાલક નાસી છૂટયો, યુવકને સારવાર અર્થે ખસેડાયો

હળવદમાં ચરાડવાથી મોરબી જતા રોડ પર ટ્રક ચાલકે અચાનક રોન્ગ સાઈડમાં વણાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે બાઈક ચાલક ગંભીર રીતે...

મોરબી ના પાવડિયારી ગામ ખાતેથી શંકાસ્પદ રીતે મહિલાનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ અને મોરબી-માળીયા હાઇવે રોડની વચ્ચે કેનાલ પર કેરાળા ગામની સીમમાં, પાણીની ખાલી કેનાલમાંથી આશરે ૩૦ વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીનો મૃતદેહ...

ઊંચી માંડલ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો, ગુન્હો નોંધાયો

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા વિરજીભાઇ તેમજ તેમના અન્ય બે ભાઈઓ ના નામે આશરે ૧૫૫૦ ચોરસ મીટરની જમીન હોય. ત્યારે આશરે દોઢ વર્ષ પહેલાં...

તાજા સમાચાર