- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકનુ વ્હીલ નીકળી અથડાતાં એક્ટીવા સવારનું મોત

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટેલની સામે રોડ ઉપર ટ્રકનું વ્હીલ નીકળી એક્ટીવા સાથે અથડાતા એક્ટીવા સવારનું મોત નિપજ્યું હતું. આ...

હળવદના રાયસંગપુર ગામે કેનાલ પર મુકેલ મશીન ચાલુ કરવા જતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર ગામની પંદર પાટો સીમમાં નર્મદા કેનાલ -૮ નજીક વાડીના શેઢે નર્મદા કેનાલ મશીન રાખેલ હોય જે મશીન ચાલુ કરવા જતા...

મોરબીમાં સાસુને ઠપકો દેવો પડ્યો ભારે, માઠુ લાગી આવતા પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપતા પરીણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું...

મોરબીના જીવાપર (ચ) ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી

મોરબી: મોરબીના જીવાપર (ચ) ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના જીવાપર (ચ) ગામે રહેતા ક્રિષ્નાબેન શૈલેષભાઇ...

ટંકારાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા મહીલા સારવારમાં

મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા મહીલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરી આગળ તપાસ હાથ ધરી...

મોરબીના રવાપર ગામે ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામા કરેલ દબાણ દુર કરવા માલધારી સમાજે કલેકટરને રજૂઆત કરી 

મોરબી: મોરબીના રવાપર ગામે ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામા કરેલ દબાણ દુર કરવા બાબતે માલધારી સમાજ દ્વારા કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે. મોરબીના રવાપર ગામે...

મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં દાઝી જતાં આધેડનું મોત

મોરબી: મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી જતાં ઘુંટુના આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ...

મોરબીના લુટાવદર ગામેથી ઈંગ્લીશ દારૂની 27 બોટલ ઝડપાઈ

મોરબી: મોરબી તાલુકાના લુંટાવદર ગામની પછવાડાના સીમ વિસ્તાર પાસે આરોપીના રહેંણાંક મકાનની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલ મોરબી તાલુકા પોલીસે...

હળવદના રાતાભૈર ગામના પાંચ ઇસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ

મોરબી:  ગેરકાયદેસર રીતે જમીનપર કબજો જમાવનાર હળવદના રાતાભૈર ગામના પાંચ ઇસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદ...

મોરબીની ચિત્રકુટ સોસાયટીમાં મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર

મોરબી: મોરબીની ચિત્રકુટ સોસાયટી જીઆઇડીસીના નાકા નજીકથી મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર થઈ ગયા હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન...

તાજા સમાચાર