- Advertisement -spot_img

ગુજરાત

દરેક ઘરે આદરથી તિરંગો લહેરાય તે હેતુથી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ યોજાશે

ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ‘‘હર ઘર તિરંગા’’ નામે એક મહત્વનો કાર્યક્રમ ઉજવવાનું...

મોરબી જિલ્લામાં ૨.૨૫ લાખથી વધુ સ્થળોએ આદરથી તિરંગો લહેરાય તેવું આયોજન કરાશે

મોરબીમાં ઔદ્યોગિક એકમોના સહયોગથી હર ઘર તિરંગાની સાથે હર ફેક્ટરી તિરંગા બને તેવું નવીન આયોજન કરાશે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની અધ્યક્ષતા હેઠળ ‘‘હર...

રાજકોટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીસનના ગુન્હામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિસનમાં સંડોવાયેલ આરોપી મોરબીથી ઝડપાયો. આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફલો સ્કવોડ ને ખાનગી રહે બાતમી મળી હોઈ કે...

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી

આ બદલી હુકમ અંતર્ગત મોરબી એ ડી-વીઝન, બી-ડીવીઝન ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 27 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી...

હરીપાર્ક સોસાયટીમાં અમુક લોકો એ પાણીનો નિકાલ કર્યો બંધ, સ્થાનિકો પરેશાન

મોરબીના હરીપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદ પૂરા થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાય રહેતા સ્થાનિકો થયા ત્રસ્ત....

ABCGMY મોરબી દ્રારા ચારણ મહાત્મા પૂ.ઈશરદાસજી જન્મ જયંતિ ઉજવાશે

ચારણ મહાત્મા ઈશરા સો પરમેશ્વરા પૂ.ઈશરદાસજી બારહટ ની ૫૬૪મી જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા તા.૩૦-૭-૨૦૨૨ને શનિવાર નાં રોજ...

મોરબી : નામાના પૈસા માગતા વેપારીને માર માર્યો

મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં વેપાર કરી પોતાનું ગુજરાત ચલાવતા જીગ્નેશભાઈ અશોકભાઈ એરવાડિયા દ્વારા નામાના રૂપિયા માગતા આ કામના આરોપીઓ દ્વારા...

હળવદ :- ધનાળા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા

હળવદ તાલુકાના ધનાળા ગામે મકાનમાં ચાલતા જુગાર ધામ પર હળવદ પોલીસે દરોડો કર્યો છે પોલીસની આ કાર્યવાહીમાં ત્રણ જુગારીઓ પોલીસની ઝડપે ચડી ગયા છે...

માળીયા(મી.) પોલીસે ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપી સપાટો બોલાવ્યો ૨૮.૩૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો

માળીયા પીએસઆઈને મળેલી માહિતીના આધારે દિલ્લીથી તુટેલી ફુટેલી મુર્તિઓની આડમાં લઈ જવાતા લાખોના દારૂ ભરેલા ટ્રકને દબોચી ખળભળાટ મચાવી દીધો માળીયા મી.પોલીસ ની પ્રશંસનીય કામગીરી...

કોરોના અપડેટ :- જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે ત્યારે ક્યાં તાલુકામાં કેટલા કેસ નોંધાયા જાણો. મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૮ કેસ નોંધાયા છે. મોરબી...

તાજા સમાચાર