- Advertisement -spot_img

ગુજરાત

મોરબી : રવાપરના સરપંચના મોટા ભાઈ પર હુમલો, બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મળતી માહિતી મુજબ મોરબી પાસે આવેલા રવાપર ગામે પાણીના સંપ નજીક કચરાની સફાઈ કરાવતા સરપંચના ભાઈ પાસે આવીને ત્યાં રહેતા શખ્સ આ જમીન અમારી...

કોરોના અપડેટ :- આજરોજ જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા.

મોરબી જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારમાં ૪...

મોરબીની મુસ્લિમ દીકરીએ ‘વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં માનવીય મૂલ્ય’ પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

મોરબીમાં રહેતી મુસ્લિમ દીકરી સાહેરાબાનુ પઠાણે હિન્દુ ધર્મના પુસ્તક પર મહાશોધ નિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા...

રોગચાળો અટકાવવા મોરબી નગરપાલિકા દ્વારા દવા છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરાઇ

વરસાદ બાદ પાણીજન્ય કે માખી- મચ્છર દ્વારા ફેલાતી બીમારીઓ વધુ વકરવાની સંભાવનાઓ રહે છે. આ સંજોગોમાં આ પ્રકારના રોગચાળાને ફેલાતો અટકાવવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર...

દેશમાં આજદિન સુધી કોરોના વેક્સિનના ૨૦૦ કરોડથી વધુ ડોઝ અપાયા

માર્ચ ૨૦૨૦ થી કોરોના મહામારીએ દુનિયાને ભરડામાં લીધી હતી. ત્યારે તમામ દેશ કોરોના સામે લડવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ મહામારીના યુધ્ધમાં અમેરિકા...

Tech Update :- વોટ્સએપ દ્વારા હવે 2 GB સુધીની ફાઈલ થશે શેર

મેટા દ્વારા વોટ્સએપમાં નવા નવા ફિચર્સ આપવામાં આવી રહ્યા છે. ત્યારે વોટ્સએપમાં વધુ એક આકર્ષક અને ઉપયોગી ફીચર એડ થતું છે. હવે વપરાશકર્તા વોટ્સએપ...

શિક્ષણમંત્રી સાથે બેઠક કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક મણીનગર સંઘ કાર્યાલય ખાતેની બેઠકમાં આવેલા તમામ સંવર્ગોના પ્રશ્નોનુ સંકલન કરી લેટરપેડ તૈયાર કરી તમામ સંવર્ગોના અધ્યક્ષ...

મોરબી :- નવા બસસ્ટેશન સામે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના નવા બસસ્ટેશન સામે આવેલ સોસાયટી માં આવેલ એપાર્ટમેન્ટમાં જુગાર રમાડતા એક સહિત ત્રણ જુગારીઓ પર પોલીસ ત્રાટકી. પોલીસ...

બીજા ટ્રકના ગેટપાસનો ઉપયોગ કરી ૪૧.૬૦૦ ટન કોલસો ઉપાડી ગયા

માળિયા મિયાણા તાલુકામાં આવેલ એક કોલ ફેકટરી માંથી આ કામના આરોપીઓ બીજા ટ્રકના ગેટપાસનો ઉપયોગ કરી મોટા જથ્થામાં કોલસો ઉપાડી ગયા હોવાની ફરિયાદ માળિયા...

પીવીસી રેજીન મંગાવવા મામલે ટંકારાના ઉદ્યોગપતિ સાથે ૧૭ લાખની છેતરપિંડી

ટંકારા ના ઉદ્યોગપતિ દ્વારા રેજીન ના કારોબારીઓ પાસેથી પીવીસી રેજીનનો ઓર્ડર આપી દિધો હોઈ અને એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધું હોઈ છતાં પણ માલ...

તાજા સમાચાર