Monday, January 12, 2026
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના કેદારીયા ગામેથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં શ્રાવણબજાર નામે ઓળખાતી સીમમાંથી આરોપીએ પોતાની વાડી રાખેલ વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો...

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ સાવરનુ તળાવ કાંઠેથી વિદેશી દારૂ બીયર મળી કુલ કિં રૂ. ૧૮,૦૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે...

જબલપુર ગામે કારખાનાના શેડનો ભાડા કરાર જમા નહી કરતા માલિક વિરુદ્ધ ટંકારા પોલીસે કાર્યવાહી કરી

ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોયર કારખાના શેડ ભાડેથી આપી તેનો ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવતા માલિક વિરુદ્ધ ટંકારા પોલીસે...

ખોવાયેલ 11 મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરતી વાંકાનેર સીટી પોલીસ

વાંકાનેર: "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલ ના ઉપયોગથી આશરે ૨,૬૦,૦૦૦/- ની કિમતના કુલ-૧૧ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને વાંકાનેર સીટી...

ટંકારા નજીક લુંટ કરનાર આરોપીઓને આશરો આપી મદદગારી કરનાર કારખાનેદારની ધરપકડ 

લૂંટ પ્રકરણમાં આરોપીઓને આશરો આપી મદદ કરનાર કારખાનેદાર દિગ્વીજયભાઈ અમરશીભાઈ ઢેઢીની ટંકારા પોલીસે ધરપકડ કરી ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં આંગડીયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના...

મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા છ મહિલા સહિત દશ ઝડપાયા 

મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૨ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહિલા સહિત દશ ઈસમોને મોરબી સીટી એ...

મોરબીના ઘુંટુ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી ઝઘડો થતાં બે પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા બંને યુવકો લગ્ન પ્રસંગે ઘુંટુ ગામે ગયેલ હોય જ્યાં અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય...

હળવદના ચરાડવા ગામે યુવકને રીક્ષાનો હપ્તો ચડી ગયો કહી આરોપીઓએ રૂ‌.10 હજાર પડાવ્યા

હળવદ તાલુકાના ચરાડવા ગામે યુવકેને આરોપીઓએ કોલ કરી બજાજ કંપનીમાથી બોલતા હોવાનું જણાવી યુવકને રીક્ષાનો હપ્તો ચડી ગયો હોય જે હપ્તો ભરવા માટે ફોનમાં...

મોરબીમાં વેપારીને USDT ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી અજાણ્યા શખ્સોએ રૂ.1.51 કરોડની કરી છેતરપીંડી

મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા વેપારીને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ દ્વારા વાતચીત કરી વેપારીને રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારી પાસેથી રૂ.‌૧,૫૧,૦૨,૫૦૦ યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો...

મોરબી જિલ્લામાં પ્રથમ વખત યોજાયો ટાઈપ 1 ડાયાબિટીસ સેમિનાર

મોરબી શહેરમાં આઈ.એમ.એ. હોલ ખાતે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ માટેનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા પ્રથમ ટાઈપ 1 ડાયાબિટીસ સેમિનાર...

તાજા સમાચાર