Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના બેલા ગામની સીમમાં કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા એક વ્યક્તિનું મોત 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ ખોખરા હનુમાન રોડ એવેન્સ ગોલ્ડ ટાઇલ્સ કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીના લાયન્સનગરમાંથી 12 બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના લાયન્સનગરમા સતનામ એપાર્ટમેન્ટ બાજુમાંથી ૧૨ નંગ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબી નગર પાલીકામા ૪૫(ડી) હેઠળ થયેલ કામોની તપાસ કરી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન દરમ્યાન કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કોમોની સો ટકા રીકવરી કરી ભ્રષ્ટાચાર આચરનાર દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ,...

મોરબીમાં “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી પોલીસ

મોરબી: મોરબી જીલ્લામા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી જીલ્લામાં તા.૦૫/૦૮/ ૨૦૨૪ થી...

ટંકારાના બંગાવડી સિંચાઇ યોજનામાં ડેમની ઉંચાઇનુ કામ પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારા: ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ બંગાવડી સિંચાઇ યોજનામાં ઉંચાઈ વધારી કામ જલ્દી પૂર્ણ કરવા ઓટાળા , બંગાવડી , રસનાળ, ટીંબડી સહિત પાંચ ગામોના...

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાપરવા અપાતા મેડિકલ સાધનો માટેનું સ્થળ બદલાયું

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોની સેવા માટે જાણીતું છે,આજની દોડધામ ભરી જિંદગીમાં લોકોનો અકસ્માત થતો હોય છે,પડી જવાથી ફેક્ચર થઈ જતું હોય છે...

માળિયાના ખાખરેચી ગામે ભૂલકાઓએ લહેરાવ્યો તિરંગો

માળિયા (મી) : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અંતર્ગત માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં...

મોરબીના નીંચી માંડેલ ગામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત 

મોરબી: માંડલથી વાંકડ તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પાસે નીચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું...

મોરબીના રંગપર ગામે વીજ શોક લાગતા યુવકનું મોત

મોરબી: મોરબીના બેલા રંગપર રોડ પર રંગપર ગામની સીમમાં ઈડોરા પાર્ટીકલ બોડની સામે ટ્રક પર ચડી નાકા છોડતી વખતે ઉપરથી પસાર થતી હેવી વીજ...

તાજા સમાચાર