Saturday, August 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયા: નવલખી પોર્ટની અંદર કંપનીનો ડુપ્લીકેટ લોડીંગ પાસ બનાવી 14 લાખનો કોલસો ભરી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ

માળીયા (મી): માળિયા (મી) ના નવલખી પોર્ટની અંદર શ્રીજી શિપિંગ કંપનીનો ડુપ્લીકેટ લોડીંગ પાસ પાસ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ચાર ટ્રકમાં ૧૪ લાખનો...

મોરબીમાં ફ્લેટમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર બાળકિશોર ઝડપાયો 

મોરબી: મોરબી ના રવાપરગામ પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ ફલેટમાંથી થયેલ ચોરીના મુદામાલ સાથે બાળકિશોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ...

ખાનગી ઉમેદવાર તરીકે NCVT પેટર્નની પરીક્ષા આપવા અરજી કરવા માટેની જાહેરાત

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ મોરબીમાં આગામી જુલાઈ-૨૦૨૩માં યોજાનાર અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર...

મોરબી કલેક્ટર જી. ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુચારૂ શિક્ષણ માટે શાળાઓ બનાવડાવી, જન હિતના વિકાસ...

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે ભજન સંતવાણીનું આયોજન

હિન્દુ ધર્મના પાવન તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે મોરબીના રફાળેશ્વર ખાતે આવેલ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ...

માળીયા (મી) ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકનું મોત

માળીયા (મી): કચ્છ મોરબી નેશનલ હાઇવે પર માળિયા (મી) ત્રણ રસ્તા પાસે આવેલ ઓવર બ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રોકડ દાગીના સહિત 1.70 લાખની ચોરી

મોરબી: મોરબી રવાપર પ્રાથમિક શાળા સામે ભુમીપેલેસ ફ્લેટ નં -૭૦૩ માં પાછળના દરવાજેથી પ્રવેશ કરી કબાટમાંથી દાગીના ૧,૬૦,૦૦૦ તથા રોકડ રૂ.૧૦,૦૦૦ મળી ૧,૭૦,૦૦૦ ના...

મોરબીના ઉચી માંડલ ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉચી માંડલ ગામેની સીમ શેરોન સીરામીકના કારખાના પાસે રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા...

છોટાઉદેપુર જીલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો

મોરબી: છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને પોકેટકોપ એપ્લીકેશનની મદદથી મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધીકારી/કર્મચારીઓ મોરબી...

મોરબીમાં પવન સર્જીકલ હોસ્પિટલનો 19 ફેબ્રુઆરીએ પ્રારંભ

મોરબી: ‌તા. ૧૯-૦૨-૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૦૯ કલાકે મણીયાર હોસ્પિટલ, ભાવનાબેનના દવાખાનાની સામે, ગુરૂ દત્તાત્રેય મંદિર વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે પવન...

તાજા સમાચાર