- Advertisement -spot_img

ગુજરાત

જુના ઘાંટીલા ઉમીયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા તા ૦૧ જાન્યુ. સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી: મોરબીના જૂના ઘાંટીલા ઉમીયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા ૨૧ મો સ્નેહમિલન સમારોહનું તા.૦૧-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ સાંજના ૪ :૦૦ કલાકે ઉજ્જવલ પાર્ટી પ્લોટ...

ગાંધીનગર: મુખ્યમંત્રી તથા મંત્રીઓને ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની આગેવાનીમા મોરબી સિરામિક એસો. પ્રમુખોએ શુભેચ્છા મુલાકાત કરી સાથે સિરામિક ઉદ્યોગના પ્રશ્નોની કરી રજૂઆત 

મોરબી: ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત સાથે સિરામિક ઉધોગના...

સરકાર દ્વારા બનાવેલ નવી શિક્ષણ નીતિમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેના નવા નિયમોમાં ફેરફાર કરવા CMને રજુઆત

મોરબી: હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ  બનાવવામાં આવી છે. જેમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેના નવા નક્કી કરાયેલા નિયમોમાં કેટલાક ફેરફાર કરવા માટે...

મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈના જન્મદિવસ નિમિત્તે ‘સરકસ’ ફિલ્મની માધાપરવાડી શાળાની બાળાઓએ મજા માણી

મોરબીમાં કાર્યરત યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે,પોતાના જન્મદિવસ નિમિતે ગરીબ બાળકો, ઝુંપડપટ્ટીના બાળકો માટે ભોજન આપવું, જરૂરિયાતમંદોને...

ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહનું કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું

માજી સાંસદ મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહીત વાગડ-ભચાઉ-ગાંધીધામ-સામખિયાળી-માનકુવા-સુખપર-મિર્ઝાપુર-ભુજ સહીત ના કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ ના આગેવાનો ને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં...

મોરબીના રવાપર ગામે બાવળની કાટમાથી વિદેશી દારૂની 29 બોટલો સાથે એક ઝડપાયો: એક ફરાર

મોરબી: મોરબીના રવાપર ગામે ભેખડની વાડીથી આગળ બાવળની કાટમાથી વિદેશી દારૂની ૨૯ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 30 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ.૮૨. બ્લોક નં -૪૫૧ માં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ...

હળવદના મયુરનગર ગામે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એક પકડાયો

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીનના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર...

મોરબીના મધુપુર ગામે ઈંગ્લીશ દારૂની 60 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના મધુપુર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી વિદ્યુતનગર...

સતરમી લોકસભા શિયાળુ સત્રમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ 17થી વધું પ્રશ્નોની રજૂઆત કરી 

મોરબી: સતરમી લોકસભા શિયાળુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છ અને ગુજરાતને લગતા તારાંકિત અને અતારાંકિત ૧૭ થી વધુ પ્રશ્નોની રજુઆત કરવામાં...

તાજા સમાચાર