Tuesday, December 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયા મીંયાણામા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને હદપાર કરાયા 

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હામા સંડોવાયેલ બે ઈશમોને માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં...

મોરબીના બગથળા ગામે ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું અનાવરણ કરાયું

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે શાળામાં ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનાવરણ કરાયું હતું. મગનલાલ રાધવજીભાઈ પંડયાએ ૧૯૫૭ થી ૧૯૭૫, દરમ્યાન બગથળા તાલુકાના આચાર્ય...

મોરબીના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે લોક ડાયરો યોજાયો

મોરબીમાં માળીયા વનાળીયા ના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી લોક ડાયરા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર...

મોરબી: કોમર્શિયલ વાહન ધરાવનારે 16 નવેમ્બર સુધીમાં જિલ્લા પ્રોજેક્ટ કચેરી/ તાલુકા બીઆરસી ભવનનો સંપર્ક કરવો

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકો પાસેથી સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવન...

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28 નવેમ્બરના રોજ યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી તા.૧૦ નવેમ્બર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદો/પ્રશ્નોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા. 22 નવેમ્બરના રોજ યોજાશે

કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાક થી...

ટંકારા જુગાર રેડની તપાસ રેન્જ આઈ.જી.ની કામગીરી વ્હાલા દવલાની નીતિ..?

મોરબીમાં જુગારની રેડને લઈને ફરી એક વખત સવાલો ઉઠ્યાં  અગાઉ રાજપર રોડ પર પણ ખોટી રીતે જુગાર રમાડવામાં આવ્યાની અને ત્યાર નાં એ ડિવિઝન પોલીસ...

મોરબીના કાલીકા પ્લોટમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયાં 

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં -૦૧ મા ગોલ્ડન પ્રાઇઝ નામની દુકાન પાસે જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ...

કૃષિ રાહત પેકેજ માટે અરજી કરવાની તારીખ 10 નવેમ્બર સુધી લંબાવાઈ 

આ પૂર્વે તા.૩૧ ઓકટોબર હતી જે વધારીને આગામી તારીખ ૧૦ નવેમ્બર સુધી અરજી કરી શકાશે તાજેતરમાં ચાલુ વર્ષ ૨૦૨૪ ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં...

મોરબીના ઘુંટુ ગામે તા.7 નવેમ્બરે ઐતિહાસિક નાટક તથા કોમીક યોજાશે 

મોરબી: મોરબીના ઘુંટુ ગામે બહુચર યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ ૦૭-૧૧-૨૦૨૪ ના રોજ રાત્રીના ૯:૦૦ કલાકે ઘુંટુ ગામના ઝાંપે મહાન ઐતિહાસિક નાટક...

તાજા સમાચાર