Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા પંચાયત ખાતે ૭૫ માં પ્રજાસતાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ભારતના ૭૫માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ના ભાગરૂપે અત્રેની જિલ્લા પંચાયત મોરબી ના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે અંદાજે ૪૫૦...

મોરબીના રંગપર ગામેથી જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમ, વાટેરો સિરામીક પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ...

મોરબીના સાદુળકા ગામે બાથરૂમમાં પડી જતા માથામા ઈજા પહોંચાતા પ્રૌઢનું મોત

મોરબી: મોરબી તાલુકાના સાદુળકા ગામે પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માધવજીભાઇ વેલજીભાઇ વઘાડીયા ઉ.વ.૫૮...

મોરબી નવલખી ફાટક નજીક ટ્રકે હડફેટે લેતા રાહદારીનુ મોત

મોરબી: મોરબી નવલખી ફાટક પાસે ગણેશ મોટર્સ વાળા સર્વીસ રોડ ઉપર ટ્રકે ચાલીને જતા યુવકને હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...

મોરબી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિ ગીત સંગીત કાર્યક્રમ યોજાયો

કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી સહિત સરકારી ભવનો રોશનીથી જગમગી ઉઠ્યા મોરબી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી...

મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંપ્પન

મોરબી જિલ્લાના ૩૬૩ ગ્રામ પંચાયતના ૧.૬૧ લાખથી વધુ ગ્રામજનો બન્યા સહભાગી સમગ્ર દેશની સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગુજરાત રાજ્ય પણ ખભે ખભો મીલાવીને આ...

મોરબી સબ જેલ ખાતે સી.પી.આર ટ્રેડિંગ નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ મોરબી સબ જેલ ખાતે સીવિલ હોસ્પિટલ દ્વારા વ્યક્તિના હાર્ટ એટેકના સમયે પ્રાથમિક સારવાર કઇ રીતે આપવી જે અંગે સી.પી.આર ટ્રેડિંગ નું આયોજન...

મોરબી પીજીવીસીએલ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું:૯૬.૬૭ લાખની વીજચોરી ઝડપાઈ

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ ટીમ દ્વારા વીજચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ૧૮૯ કનેક્શનમાં ગેરરીતી ઝડપી લઈને ટીમે ૯૬.૬૭ લાખની વીજચોરી ઝડપી લઈને દંડ...

મોરબી-માળિયા વિધાનસભા સીટના બેસ્ટ બીએલઓ તરીકે હિનાબેન સદાતિયાનું કલેકટર દ્વારા સન્માન કરાયું

મોરબી જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ હિનાબેન સદાતિયાનું સન્માન કર્યું મોરબી:ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા અને લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે...

મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળામાં નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી

નેશનલ રોડ સેફ્ટી મંથ 2024ના અંતર્ગત રોડ સેફ્ટી નું મહત્વ અને ટ્રાફિક નિયમો નાં પાલન અંગે જનજાગૃતિ લાવવા નાં ઉમદા હેતુલક્ષી આજરોજ બોરિયાપાટી પ્રાથમિક...

તાજા સમાચાર