Friday, August 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવાયો

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં પંચવિધ કાર્યક્રમો યોજાયા. મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી...

આજે મોરબી તાલુકાની વાંકડા પ્રાથમિક શાળાને 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાશે

મોરબી: મોરબી તાલુકાના વાંકડા ગામે શ્રી વાંકડા પ્રાથમિક શાળાને આજે સફળતાપૂર્વક ૧૦૦ વર્ષ પુર્ણ થતા તે નિમિત્તે આજે તા-૨૫-૦૨-૨૦૨૩ને શનિવારને રાત્રે ૮:૧૫ કલાકે શતાબ્દી...

હળવદની વિસામો હોટેલમાં યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી 

હળવદ: હળવદ હાઇવે પર કોયબા ઢવાણા ગામના પાટીયા પાસે આવેલ વિસામો હોટેલમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી...

હળવદના મિંયાણી ગામે ઈંગ્લીશ દારૂની 10 બોટલ દારૂ ઝડપાઈ; આરોપી ફરાર

હળવદ: હળવદ તાલુકાના મિંયાણી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ હળવદ પોલીસે ઝડપી પાડી હતી જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦પ ના ખુણા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં બળજબરીથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબીમાં યુવાને બે શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે રૂપિયા વ્યાજ તથા મુળી પેટેના ચુકવી દીધેલ હોવા છતાં વ્યાજખોરોએ HDFC બેન્કના ચાર...

મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

મોરબી: મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને...

મોરબીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં કબિરટેકરી શેરી નં -૨/૩ વચ્ચે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી...

મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્ન યોજાયા, 11 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

મોરબી: મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું સંપન થયા જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ તકે નવદંપતીઓને વડીલોએ આશિર્વચન પાઠવ્યા હતા. મોરબીના...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે

એવોર્ડ માટે ઈચ્છુક વ્યક્તિઓએ ૧૦મી માર્ચ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અરજી કરવી મોરબી: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ...

તાજા સમાચાર