Monday, August 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના કવાડીયા ગામના પાટીયા નજીક કારે બાઇકને હડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત

હળવદ: હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર કવાડીયા ગામના પાટીયા નજીક રેલ્વે ફાટક સામે હાઈવે રોડ પર કારે બાઇકને હડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત થયા હતા....

હળવદ વિસ્તારમાં થયેલ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

હળવદ: પોકેટકોપ એપની મદદથી હળવદ વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે બાતમી...

ગુજરાતનું ગૌરવ – મોરબીના શિક્ષક બેચરભાઈ ગોધાણીને રાજસ્થાનનાં જયપુર ખાતે નેશનલ એવોર્ડ એનાયત

મોરબી: રાજસ્થાનનાં જયપુર ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ નેશનલ એવોર્ડ શેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નેપાળ, ટોરોન્ટો- કેનેડા, સિંગાપોર, સાન ડિએગો-યુએસએ, શિકાગો, મોરિશિયસ,લંડન-યુકે વગેરે જેવા...

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોસિએશને વધેલી જંત્રીના ભાવોના વિરોધમાં કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોરબી: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીના દર બમણા કરી દીધા હોય જે વધેલી જંત્રીના ભાવોનો બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરીને આવેદન પાઠવ્યું છે સાથે...

હળવદ: પ્રોહીબીશનના ગુન્હામા નાસતા ફરતા ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ...

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ગામે”ગુરુવંદના તથા સ્નેહ મિલન” કાર્યક્રમનુ આયોજન કરાયું 

મોરબી: પ્રાચીન કાળથી ભારતવર્ષમાં ગુરુ શિષ્ય પરંપરા તેમજ અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંત રૂપ રહ્યા છે, આવી જ આપણી ભાવના અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા તથા...

જામનગર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં સંગઠનની વિધિવત રચના કરાઈ

મોરબી: જામનગર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં સંગઠનની વિધિવત રચના કરવામાં આવી. જામનગર કેસરી દૈનિકનાં માલિક અને તંત્રી વિકી પટેલની અઘ્યક્ષ અને હાલાર પંથકનાં...

મોરબીની બ્લોસમ પ્રિ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન યોજાયું

નર્સરી અને કે.જી.ના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા મોરબી: મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર પટેલ સોસાયટીના પોશ વિસ્તારમાં આવેલી...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં દરબાર શેરી આંબલી ફળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીના પંચાસર ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી યુવતીને બે મહિલાઓએ લાકડી વડે ફટકારી

મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે યુવતીના ભાઈએ પ્રેમ લગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી બપોરના સમયે છાણા વીણવા માટે આરોપી મહીલાના ઘર પાસેથી...

તાજા સમાચાર