Saturday, April 18, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબી: મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા ઉજાલા ડેરી નજીક તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી...

મોરબી-માળિયા હાઈવે પર શક્તિ સોસાયટી નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી: મોરબી-માળિયા હાઈવે રોડ પર આવેલ શક્તિ સોસાયટી નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં શોભેશ્વર રોડ પર કુબેર સિનેમા નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીમાં શોભેશ્રવર રોડ પર આવેલ કુબેર સિનેમા નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

ટંકારાના જબલપુર જવાના રોડ પર બાઈક સાથે બાઇક અથડાતાં એકનું મોત

મોરબી: ટંકારા જબલપુર રોડ ઈન્દ્રપ્રસ્થ -૨ સોસાયટીના જબલપુર જવાના રસ્તા પર બાઈક સાથે બાઇક અથડાતાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના...

મોરબી: રવાપર- ઘુનડા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં વોચમેને રૂ.5 લાખ 90 હજારની કરી ચોરી

મોરબી: મોરબીના રવાપર - ઘુનડા રોડ વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલ સામે રેહણાંક એપાર્ટમેન્ટ રૂમ નં - C-901માથી વોચમેનને બે અજાણ્યા શખ્સો બોલાવી રૂ. ૫લાખ...

મોરબી રાજવી પરિવાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરાયો: દરેક મૃતકોને એક-એક લાખની સહાયની કરી જાહેરાત

મોરબી: મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક: મોરબીમા 108 ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો

મોરબી: મોરબીમાં ગોઝારી પુલ દુર્ઘટના બાદ રાજ્યમાં ૨ નવેમ્બરે રાજ્યમાં શોકની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા હળબટીયાળી ગામના કુમકુમ ગ્રુપ દ્વારા પ્રાર્થના કરાઈ

મોરબી: તારીખ 30/10/2022 ને રવિવારના રોજ મોરબી ઝૂલતા પુલની દુર્ધટનામાં મૃત્યુ પામેલા દિવંગતો શ્રદ્ધાંજલિ આપવા માટે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં સોશ્યલ પ્રવૃત્તિ કરતા કુમકુમ...

મોરબીના રફાળેશ્વર ગામે કોર્ટમાં મુદત બાબતે વાત કરતા સારૂ ન લાગતા પીતા પર પુત્રોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પીતા પુત્ર કોર્ટમાં મુદત હોય જેની વાત કરતા હતા ત્યારે તેમના અન્ય દિકરા અને તેના મિત્ર ને સારું ના...

મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા ત્રણ ઇસમોને રૂ.૮૩,૨૦૦/- રોકડ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓએ...

તાજા સમાચાર