Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના હડમતીયા ગામના અને ગાંધીનગર ખાણખનીજ કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા મિલનભાઈ રામાવતનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામના કલાસ-૧ પરીક્ષા પાસે કરીને ગાંધીનગર ખાણખનીજ કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા મિલનભાઈ મુકુંદભાઈ રામાવતનો આજે જન્મદિવસ છે તેઓ મોરબી જિલ્લાના...

મોરબી : અંજની પાર્કનાં રહીશો દ્વારા માર્ગ બંધ કરાયો, અન્ય સોસાયટીના રહીશો પરેશાન

મોરબીના આલાપ રોડ પાસે આવેલ અંજની પાર્કના રહીશો દ્વારા રસ્તો બંધ કરી દેવાતા અન્ય સોસાયટી જેવી કે ગજાનન પાર્ક, નંદનવન પાર્ક, રામકો બંગલોના રહીશોએ...

આકાશ અંબાણી બન્યા નવા જીયો કિંગ, મુકેશ અંબાણીએ જિયોના ડાયરેકટર પદેથી આપ્યું રાજીનામું !

એશિયાના સૌથી ધનિક વ્યકિત પૈકી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ મોટો આંચકો આપ્યો છે. મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું ધરી...

મોરબી : રથયાત્રા અને ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

રાજ્યભરમાં આગામી દિવસોમાં હિન્દુઓની ભગવાન જગન્નાથની રથયાત્રા અને મુસ્લિમોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યા છે. આ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાઈ તે માટે પોલીસ કાર્યરત...

મોરબી : વ્યાજવટાવનો ભોગ બનનાર માટે પોલીસે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર

મોરબી જિલ્લામાં વ્યાજ માફિયા નો પગ પેસારો ધીમે ધીમે વધી રહ્યો છે. વ્યાજવટાવ નો વ્યવસાય કરતા અમુક અવાર નવાર લોકોને દબાણ કરતા હોય છે....

કાર કે ગાડીની નંબર પ્લેટ પર પોલીસ કે એમએલએ, કોઈ પણ લખાણ લખવા પર પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા અગાઉ વર્ષ ૨૦૦૦માં પ્રતિબંધ મુક્યા પછી ફરીવખત ફરિયાદ ઉઠતા કેટલાક પૂર્વ ધારાસભ્યો, ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો જેવા લખાણ નંબર પ્લેટ પર...

જાંબાજ પત્રકાર – તંત્રી, લેખક, કવિ, રાજનૈતિક ચિંતક અને લોક ચાહના મેળવનાર જિજ્ઞેશ કાલાવડિયા નો આજે જન્મદિવસ

કોઈ એક વ્યક્તિ અનેક મોરચે લડીને સફળતા પ્રાપ્ત કરે તેને મલ્ટી ટાસ્કીંગ કહેવાય છે. રાજકોટ નાં જાણીતા પત્રકાર- તંત્રી અને આવું જ બહુ આયમી...

હળવદના માનસર નજીક અકસ્માત, ટ્રકએ બાઇકને હડફેટે લેતા એકનું મોત

હળવદથી માનસર ગામે ફેબ્રિકેશનનું કામ કરવા બાઈક ઉપર જઈ રહેલ ત્રણ યુવાનોને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય...

મોરબી : બેલા ગામે તળાવમાં ડૂબી જતાં યુવક નું મોત

મોરબીના બેલા ગામ નજીક આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતા યુવાનનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. બનાવ...

મોરબી :- માનસરથી નારણકા વચ્ચેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં

મચ્છુ-3 અંડરગ્રાઉન્ડ કેનાલ પુર્ણ થયાને 3 વર્ષ બાદ પણ રોડના ગાબડાં ના બુરાયા ...!! મોરબી તાલુકાનાં માનસર અને નારણકા ગામ વચ્ચેના રસ્તાની હાલત બિસ્માર બની...

તાજા સમાચાર