Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

27મીએ મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં 37માં સમૂહ લગ્ન યોજાશે 

મોરબી 18 અને થાનમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે  મોરબી : મોરબી અને થાનમાં તા. 27ને મંગળવારના રોજ વરિયા પ્રજાપતિ સમાજનો 37 મોં સમૂહ લગ્ન...

મોરબીના બેલા(રં) ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બેલા(રં) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા...

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે મચ્છુ નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

મોરબી: મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાની મિલકત તેમજ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વખત મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે મચ્છુ ડેમ...

છ-છ વખત કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી છતાં જયંતીભાઈને પાર્ટીથી મોહ ઉતર્યો

જયંતીભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ આપતા આવતા દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે - સૂત્રો તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી...

મોરબીના માધાપર ગામના જમીન વિવાદમાં વાંકાનેરના એડવોકેટ એમ. એફ. બ્લોચની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી કોર્ટ

મોરબી તાલુકાના માધાપર ગામની સીમ જમીન સર્વે નં. ૧૭૬૧ પૈકી મળીને કુલ ૬ સર્વે નંબરની કુલ જમીન હે. ૭–૩૪-૫૧ની ખેતીની જમીનો આવેલી હોય, જે...

માળીયાના વવાણીયા ગામેથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે બે ઝડપાયાં

માળીયા (મી): માળિયા તાલુકાના વવાણીયા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ વાડામાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે બે ઈસમોને માળિયા પોલીસે ઝડપી...

મોરબીના રંગપર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે એસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ દિપક હીરાલાલ યાદવ ઉ.વ.૨૪ રહે. એસ્ટોન...

શ્રી સજનપર પ્રા. શાળામાં બાળકોને ગણિતના ઉપયોગી પુસ્તકનું વિતરણ કરાયું

શ્રી સજનપર દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા આજરોજ શ્રી સજનપર પ્રા. શાળાના ધો.3 થી 5 ના અંદાજે 150 બાળકોને ગણિતનું પાયાનું જ્ઞાન મળે તેવા...

ગીગા ભમ્મરે કરેલા નિવેદનોના વિરોધમાં મોરબી ગઢવી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

મોરબી : તાજેતરમાં આહીર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મર દ્વારા થયેલા ચારણ સમાજના આરાધ્યા દેવીના અપમાનને મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેનાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે...

મોરબીના રવાપર ગામેથી વિદેશી દારૂની 215 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના રવાપર ગામ, શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૨૧૫ કિ.રૂ.૯૨,૮૦૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ....

તાજા સમાચાર