Monday, May 6, 2024
- Advertisement -spot_img

મોરબી

હળવદમાં ટ્રેઈલર (ટ્રોલી)ની ચોરી કરતી બેલડી હળવદ પોલીસે ઝડપી પાડી

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનના સુંદરગઢ ગામે તથા હળવદ ટાઉન વિસ્તારમાંથી ટ્રેઈલર (ટ્રોલી)ની ચોરી કરનાર બે ઈસમને મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. ગઇ તા.૧૮/૦૨/૨૦૨૩...

ભુજ-કચ્છ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી ગુજરાતમાં મોરબીનું ગૌરવ વધારતા અશોકભાઈ કાંજીયા

ગુજરાતમાં ભુજ કચ્છ ખાતે ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમનીનું 18-19 ફેબ્રુઆરી 2023 ના રોજ બે દિવસીય આયોજન રાજ્યગોર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં...

“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મુખ્ય વિષય “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન”ની ઉજવણી કરાઇ

મોરબી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા મુખ્ય વિષય "વૈશ્વિક...

મોરબી જલારામ મંદિર નો ષટદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે

પ્રભાતધૂન, મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર નો ષટદશમ્ પાટોત્સવ આગામી ગુરુવાર...

દિવ્યાંગો માટે મોરબી જિલ્લાનાં પ્રથમ વોકેશનલ સેન્ટરનો પ્રારંભ 

મોરબી: દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલમાં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ,...

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2022-23નુ સુધારેલું તથા 2023-24નું અંદાજપત્ર રજૂ કરાયું 

મોરબી: મોરબી જીલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા બોલાવવા આવી હતી જેમાં મોરબીનું વર્ષ ૨૦૨૨-૨૩ નું સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ ૨૦૨૩-૨૪ નું અંદાજપત્ર રજૂ...

કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો,...

બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર,...

સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક સેવા આપતી રાજ્યસરકારની ‘‘ખિલખિલાટ વાન’’

વર્ષ ૨૦૨૨માં મોરબી જિલ્લાની ૩૦૯૨૭ સગર્ભાઓને ૮ ખિલખિલાટ વાનની સેવા અપાઈ મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતી સતત દોડતી અને નિ:શુલ્ક સેવા આપતી રાજ્ય...

મોરબી: ક્રિકેટ એસો.ના ખેલાડી રાધે ભીમાણીનું સૌરાષ્ટ્રની ટીમમાં સિલેકશન

મોરબી: મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અન્ડર 14ના ખેલાડી રાધે ભીમાણીનું સૌરાષ્ટ્રની ટીમમાં સિલેકશન થયું છે. તાજેતરમાં રાધે ભીમાણી સૌરાષ્ટ્રની સ્ટેટ ટીમ અન્ડર 14માં પસંદ...

તાજા સમાચાર