Sunday, November 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળની ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી...

માળીયામાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો ઈસમ વડોદરાથી ઝડપાયો

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી...

બગથળા ગામે બકરીનું બચ્ચું બાજુની વાડીમાં જતુ રહેતા મહિલા પર ચાર શખ્સોનો હુમલો

મોરબી તાલુકાના બગથળા ગામે મહિલાનુ બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરાની વાડીમાં જતુ રહેતા જે બાબતનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા મહિલાને...

મોરબીના લીલાપર રોડ પર ઝાડવાને દવા છાંટતા ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત

મોરબીના લીલાપર રોડ પર નિલકમલ સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હોય તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી...

માળીયાના સોનગઢ ગામના પાટીયા નજીક બે બાઇક ટ્રક પાછળ અથડાતાં એકનું મોત; બે ઇજાગ્રસ્ત

માળીયા મીયાણા તાલુકાના સોનગઢ ગામના પાટીયા થી પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક પાછળ બે બાઈક અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે...

મોરબીમાં આગામી 3 સપ્ટેમ્બરે ” આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ કાર્યક્રમ યોજાશે 

મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તેમજ ગાયત્રી કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ ૦૩/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સાંજના ૦૪:૦૦ થી ૦૭:૦૦...

મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પૂર્વ મંત્રીની પ્રેરક ઉપસ્થિતમાં હમારા વિદ્યાલય કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની...

મોરબીના કેરાળા (હરીપર) ગામે ચાલી રહેલી બેફામ ખનીજ ચોરી બંધ કરવા ગ્રામ પંચાયતની માંગ

મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે કેરાળા હરીપર નદીના પટમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જે ખનીજ ચોરી બંધ કરવા કેરાળા ગ્રામ પંચાયતના...

મોરબીમાં સંતાન નહીં થતા મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતી મહિલાને લગ્નનો ૧૭ વર્ષ જેટલો સમય થવા છતાં...

માળીયા હળવદ રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક બાંધેલ બે પશુઓને બચાવાયા

માળીયા હળવદ હાઈવે રોડ ઉપર અણીયાળી ટોલ નાકા પાસે ધૈર્ય હોટલ સામે રોડ ઉપર બોલેરો ગાડીમાં બે પશુઓને ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા હોય જે...

તાજા સમાચાર