Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

દેવ સોલ્ટ પ્રા.લી.ના ઉપક્રમે માળિયાના હરીપર ખાતે 23 જુને ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન 

મોરબી: માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી. દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પીટલના સયુંકત ઉપક્રમે માળિયા (મી) તાલુકાના હરીપર...

આગાહી અમારી: બે-ત્રણ ઈંચ વરસાદ થતા જ તંત્રએ કરેલી પ્રિમોન્સૂન કામગીરી ધોવાઈ જશે

તંત્રની પ્રિ-મોન્શુન કામગીરી કાગળ પર જ; મેઈન રોડ થશે બ્લોક સ્કૂલ - કોલેજ,નોકરીએ જવુ થશે મુશ્કેલ મોરબી: રાજ્યમાં ચોમાસું વિધીવત રીતે બેસી ગયુ છે ત્યારે...

હળવદના ભલગામડા ગામે ઘેટાં બકરાં ચરાવવા બાબતે થયો ઝઘડો

હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં ઘેટાં બકરાં ચરાવવા બાબતે બબાલ થતા યુવક અને તેના સાથીઓને આઠ શખ્સોએ પાઈપ, લાકડી વડે ફટકાર્યા હતા....

મોરબીના લાભનગર નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં 

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગરની બાજુમા મંદીરની સામે બાવળની જાળીમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી...

વાંકાનેર નજીક જોખમી સ્ટંટ કરનાર સગીર અને તેના પિતાને પોલીસે ઝડપી પાડયા 

વાંકાનેર: વાંકાનેર પાસે હાઈવે ઉપર બાઈક સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વિડીયોના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્ટંટ કરનાર સગીર અને...

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીની કુબેર ટોકિઝ પાછળ, શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપીયા-૬૦,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી...

મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની પાસેથી બે કરોડના વળતરની માંગ

હાઈકોર્ટમાં મૃતકના પરિવારજનોએ કરેલી રજૂઆત, સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઈ સીબીઆઈ તપાસ કરવા માંગ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવા અને પ્રત્યેક મૃતકને...

મોકડ્રિલ યોજાઈ: મોરબીમા આપતકાલીન સેવાઓ સમયસર મળી રહે તે માટે તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું

મોરબી જિલ્લામાં જુના આરટીઓ નજીક બ્રિજ પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર...

મોરબી: “દો બુંદ જિંદગી કે” આગામી તા.23 જુનનાં રોજ પોલિયો દિવસની ઉજવણી

પોલિયો બુથ પર બાળકોને ટીપાં પીવડાવો મોરબી જિલ્લામાં આગામી તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૦ થી ૫ વર્ષનાં...

માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો ઉપયોગ ફક્ત માછીમારો માટે જ કરી શકાશે

મોરબી: જળાશય અને ગામ તળાવની બોટોના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં જળાશય તેમજ ગામ તળાવમાં બોટનો ઉપયોગ ઇજારદારો જ કરી...

તાજા સમાચાર