Wednesday, September 3, 2025
- Advertisement -spot_img

મોરબી

ગુજકેટ પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૪ની...

મોરબી : કલેકટર કે.બી. ઝવેરીએ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત 

સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું મોરબી: આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા...

આપઘાત કરે તે પહેલાં જ મોરબી 181ની ટીમે સ્થળ પર પહોંચી મહિલાને બચાવી

સાસુ, સસરા અને પતિ ના માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કરવાનું વિચાર્યું હતું મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ અપાઈ 

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સેવા એજ પરમોધર્મ સૂત્રને સાર્થક કરતો એક સેવાકીય પ્રોજેકટ કરવામાં આવ્યો જેમાં ડાયભાઈ નામની વ્યક્તિને આ ટ્રાયસિકલ હસમુખભાઈ...

હળવદના ટીકર ગામે પેટ્રોલપંપના અને વિઝિટે આવેલ કર્મચારીઓ પર છ શખ્સોનો હુમલો

હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામની ચોકડીએ આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલપંપના અને વિઝિટે આવેલ કર્મચારીઓ ઉપર છ શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં પેટ્રોલપંપ પર થોડ...

ટંકારાના ઓટાળા ગામે નદીમા ડબી જતા યુવકનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે બંગાવડી ડેમમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ભરતભાઈ રઘુભાઈ છીપરીયા (ઉ.વ.૩૭) રહે. ઓટાળા તા. ટંકારા વાળા...

મોરબીના જસમતગઢ ગામે રોડના ડીવાઈડર પરથી પડી જતા આધેડનું મોત

મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે નવા બનતા રોડ ઉપર ચાલતા ચાલતા રોડના ડીવાઈડર ઉપરથી પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી...

હળવદના જુના દેવળીયા ગામે અકસ્માત કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે યુવકે અગાઉ આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરીયાદ કરેલ હોય અને સમાધાન ન કરતો હોવાથી આરોપીએ તે બાબતનો...

વાંકાનેરના દિઘલીયા ગામે પ્રેમ સંબંધમા પુત્રીની માતા-પિતાએ અને દિકરીએ કરી હત્યા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે સગીરાને આરોપીએ તેના પ્રેમી સાથે વાત કરવાની ના પાડી હોવા છતાં વાત કરતા પકડાઇ જતા માતા પિતા સહિત પુત્રીએ...

મોરબીમાં યુવકને ફોન પર બે મહિલા સહિત ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી: મોરબીમાં યુવકને અવાર નવાર ફોન કરી ફોન પર ગાળો આપી બે મહિલા સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી...

તાજા સમાચાર