Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

મોરબી

પોણા બે વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર થી ઝડપી પાડતી મોરબી એસઓજી ટીમ

હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાતના ગુના અંગેનો આરોપી છેલ્લા પોણા બે વર્ષથી નાસતો ફરતો હોય મોરબી એસ ઓ જી ની ટીમે મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી...

મોરબીના વીસીપરા પાસે તલવાર લઈને નીકળેલ શખ્સને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

મોરબી શહેરમાં રાત્રી દરમિયાન હાથમાં તલવાર લઈને સીન સપાટા કરતા યુવકને બી ડિવિઝન પોલીસે પકડી લઈને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ...

મોરબીના બરવાળા ગામે હલરમાં ઇજાગ્રસ્ત ખેત-શ્રમિકનું મોત 

 મોરબી તાલુકાના બરવાળા ગામે ખેતરમાં કૃષિ સાધન હલરમાં કામ કરતી વેળા અકસ્માતે તેમાં આવી જતા ખેત-શ્રમિક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબીના બરવાળા ગામે આવેલ કાનજીભાઈની...

મોરબીના રંગપર નજીક થી કારમાં ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એક ઇસમની અટક

મોરબી તાલુકા પોલીસ ટીમ હોળી ધુળેટી તહેવારને અનુસંધાને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના રંગપર ગામ નજીક તથાસ્તુ સીરામીક સામે શંકાસ્પદ હાલતમાં નીકળેલ બ્રેઝા કાર...

માળીયા(મી):ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો.

મોરબી-માળીયા(મી) હાઇવે ઉપર સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની ૧૨ બોટલ લઈ નીકળેલ રીક્ષાના ચાલકની અટક કરવામાં આવી છે. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી...

મોરબીમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠીનું આવતીકાલે લોકાર્પણ

સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવી સ્મશાન ભઠ્ઠી અને બિલ્ડીંગ બાંધકામનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. મોરબીમાં સામાકાંઠા વિસ્તાર ખાતે આવેલ સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં...

ટંકારા પોલીસ ટીમે લજાઈ નજીકથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

ટંકારાના લજાઈ ગામથી ભરડિયા રોડ કોમ્પલેક્ષની છત પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરતી ટંકારા પોલીસ ટંકારા પોલીસને બાતમી મળી હતી કે ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ...

મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત 111 ચીજવસ્તુઓ ભેટ મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા માં બાપ વિહોણી તેમજ નિરાધાર દિકરીઓનો પ્રથમ સમૂહલગ્નનું ફાગણ વદ-૨...

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મિટિંગ મળી

ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા મોરબીના લજાઈ ખાતે ભવ્ય અને દિવ્ય ઉમિયા માનવ મંદિર નિર્માણ પામેલ...

ટંકારા ના સરૈયા ગામ પાસે વિદેશી દારૂની 11 બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા તાલુકાના સરૈયા ગામ પાસે આવેલી એક હોટલની બાજુમાં વિદેશી દારૂની 11 બોટલ સાથે એક શખ્સને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે સાથે અન્ય એક...

તાજા સમાચાર