Tuesday, July 8, 2025
- Advertisement -spot_img

મોરબી

રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી બાબતે પત્રકારો સાથે કૃષિ પરિસંવાદનું આયોજન કર્યું

મોરબી: મોરબી જિલ્લામાંથી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ માધ્યમો સંકળાયેલા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો વિડિયો કોન્ફરન્સિંગમાં જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી...

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પરેજીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી જિલ્લા પંચાયતની ખાખરેચી સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પરેજીયાનો આજે જન્મદિવસ છે ત્યારે જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની...

હળવદના ઈશ્વરનગર ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે સ્ટાફ સાથે...

મોરબીના નારણકા ગામથી ખેવાળીયા રસ્તામાં નાલા બનાવવા રજૂઆત

મોરબી તાલુકાના નારણકા ગામથી ખેવાળીયા જવાના રસ્તે નાલા બનાવ તથા રસ્તાની બાજુમાં જ ખેડૂતોએ પોતાના લાભાર્થે બનાવેલ ખેત તળાવડા બનાવેલ હોવાથી અકસ્માતનો ભય રહેતી...

ટંકારાના અમરાપર ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર ગામના પુલીયા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામના...

મોરબીના લાલપર ગામે યુવક અને તેના મિત્ર પર ચાર શખ્સોનો છરી અને લોખંડના પાઈપ વડે હુમલો

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેશનની બાજુમાં નાસ્તાની લારીએ એક શખ્સ આવી નાસ્તાની લારીવાળા સાથે બોલાચાલી કરતા યુવક તથા તેનો મિત્ર સમજાવતા ચારે...

હળવદના સાપકડા ગામે યુવકને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે બે શખ્સો યુવકની વાડીએ આવીને યુવક સાથે ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી યુવકને લાકડી વડે માર માર્યો...

મોરબીના રંગપર ગામની સીમમાં રોડ ઉપર ટ્રકે હડફેટે સાયકલ સવારનું મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામેની સીમ સોમનાથ પેટ્રોલપંપથી આગળ જેતપર તરફના રોડ પર ઉપર ટ્રકે હડફેટે લેતા સાયકલ સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ...

હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

હળવદ: હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબ સાથે...

હળવદ વિસ્તારમાં ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા 4 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કવોડેની ટીમે ઝડપી પાડયો...

તાજા સમાચાર