Sunday, July 13, 2025
- Advertisement -spot_img

મોરબી

મોબાઈલના વ્યસને જીવ લીધો: પિતાએ ફોન આપવાની ના કહી ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપતાં સગીરાએ ગળેફાંસો ખાધો

હળવદ: આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઇલનું વળગણ વકરી રહ્યું છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે...

નસિતપર ગામે આવેલ ડેમી-2ના પાણીમાં ડુબી જતાં ટંકારાના યુવકનું મોત 

ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામે આવેલા ડેમી -૨ના પાણીમાં ડુબી જતાં ટંકારાના યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અતુલભાઇ ઉર્ફે વિજયભાઇ બટુકભાઇ ચાવડા ઉ.વ-૩૫...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીમાં યુવક પર છરી વડે હુમલો 

મોરબી: મોરબીમાં માળિયા હાઈવે જનકપુરી સોસાયટીના નાકા પાસે યુવક તેના મિત્ર સાથે શખ્સ પાસે પૈસાની લેવડદેવડની વાતચીત કરવા જતા શખ્સે એકદમ ઉશ્કેરાઇને યુવક પર...

મોરબી વાસીઓના પ્રસંગને ચાર ચાંદ લગાવશે આનંદ પાર્ટી પ્લોટ

હવે ચોમાસાનો વરસાદ તમારા પ્રસંગનો વિલન નહી બને કેમ કે ચોમાસા દરમિયા પ્રસંગો માટે વરસાદ વિલન ના બને તેના માટે ખાસ ડોમ મંડપ તૈયાર...

યોગ દિવસ અંગે જાગૃતિ સંદર્ભે પોલીસ દ્વારા મોરબીમાં બાઇક રેલી યોજાઇ

મોરબી: નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ અંતર્ગત યોગ દિવસે જાગૃતિ સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબીમા બાઇક રેલી યોજાઇ હતી. આગામી તા.૨૧-૦૬-૨૦૨૩ ના રોજ નવમા...

મોરબીમાં નિકળનાર આષાઢી બીજની રથયાત્રા સંદર્ભે આજે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરાયું

મોરબી શહેર વિસ્તારમાં નીકળનાર અષાઢી બીજની રથયાત્રા અન્વયે આજરોજ એરીયા ડોમિનન્સ અંતર્ગત જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હોય,...

મોરબીના મહેન્દ્રપરામાંથી જુગાર રમતા નવ પતત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબીના મહેન્દ્રપરામા તીનપત્તીનો જુગાર રમતા નવ પતત્તાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલને...

લાયન્સ ક્લબ દ્વારા રાસંગપર નજીક સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવવામાં આવ્યું

માળીયા: લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો હંગર પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે...

મોરબીના ગાળા ગામે બ્રિજનું ઉદ્ઘાટન કરાયું

મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામે બનેલા નવા બ્રીજનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકાના ગાળા ગામે ૧૨,૪૪,૦૦૦ ના ખર્ચ નવા બનેલા બ્રિજનું આજે...

તાજા સમાચાર