Sunday, July 13, 2025
- Advertisement -spot_img

મોરબી

સંભવિત વવાઝોડાની તૈયારીના ભાગરૂપે આમરણ પી. એચ. સી. સેન્ટર સજ્જ

આમરણની આસપાસના ૭ ગામોના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી મેડિકલ ચેકઅપ કરાયું મોરબી: મોરબીના આમરણ ગામ ખાતે સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે આમરણ પી. એચ. સી. સેન્ટર...

સંભવિત વાવાઝોડાને પગલે વવાણીયા ખાતે એસ.ડી.આર.એફ.ની ટીમ પહોંચી 

માલધારીઓ અને પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા એસ.ડી.આર.એફ.ટીમ સી.એસ.આર.આર.સામાન, મેડિકલ કીટ, પીપીઈ કીટ સહીતના સાધનોથી સજ્જ મોરબી: મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વવાણીયા ગામ ખાતે પી.આઈ. કે.બી.ઝાલાએ...

ટંકારા: જબલપુર પ્રાથમિક શાળાના 33 વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રેસ પરીક્ષામાં ઉત્તીર્ણ 

ટંકારા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં ૫ અને ૬ ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં ટંકારા તાલુકાના...

મોરબીના આશ્રયસ્થાનોમાં હેલ્થ ચેક અપની કામગીરી કરવામાં આવી

મોરબી: મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે...

બિપરજોય વાવાઝોડાની આગાહી અન્વયે પી. જી. વી. સી એલ. દ્વારા કર્મચારીઓને કામગીરી સોંપાઈ

મોરબી: મોરબી જિલ્લામાં હવામાન ખાતા તરફથી તારીખ ૧૬-૬-૨૩ સુધી મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવેલ છે. જેની તકેદારીના ભાગરૂપે કર્મચારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...

મોરબીના રંગપર બેલા રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં ચીમની માથે પડતા મહિલાનું મોત

મોરબી: મોરબીના રંગપર બેલા રોડ ઉપર આવેલ કોયો સીરામીકમા સ્પ્રેડાયરની ચિમની માથે પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને...

મોરબીના કુબેર સિનેમા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબીના કુબેર સિનેમા નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીના મકનસર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે સ્મશાનની પાછળ...

હળવદ: લગ્નની લાલચ આપી સગીરાને યુવક ભગાડી ગયો

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામેથી લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામેથી...

મોરબીમાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબીના સકત માતા મંદિર પાસે વણકર વાસમાં યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો જ્યારે યુવકને છોડાવવા તેની બંને દિકરીઓ વચ્ચે પડતાં તેમને પણ...

તાજા સમાચાર