Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર હનુમાનજી મંદિર ખાતે બાળકોને બટુક ભોજન કરાવ્યું 

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું. મોરબી: લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક સેવાના...

26,500 જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે કલેકટરને રજૂઆત 

મોરબી: ટેટ-ટાટ પાસ ૨૬,૫૦૦ જ્ઞાન સહાયક/કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા મોરબી જીલ્લા કલેકટર લેખિત રજૂઆત...

મોરબી: ગાળા ગ્રામ પંચાયતની બોડી તેમજ નાગરીકો પર દલીત સમાજના અમુક લોકો દ્વારા પાયાવિહોણી ફરીયાદો ન થાય તે અંગે કલેકટરને રજૂઆત

મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામની ગ્રામ પંચાયતની બોડી તેમજ નાગરીકો ઉપર ગાળા ગામનાં દલીત સમાજના અમુક લોકો દ્વારા અવારનવાર તદન ખોટી અને મનઘડત તથા...

અમદાવાદ ખાતે મધ્યપ્રદેશના “સરદાર સેના”ના પ્રતિનિધિ મંડળની ” આંતરાષ્ટ્રીય કૂર્મી સેના”ના પ્રતિનિધિઓ સાથે ચિંતન બેઠક યોજાઇ

જગત જનની માં ઉમિયાના આશીર્વાદ સાથે અમદાવાદ સ્થિત સોલા ઉમિયા કેમ્પસ ખાતે મધ્યપ્રદેશનાં "સરદાર સેના" નાં પ્રતિનિધિ મંડળની "આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" નાં પ્રતિનિધિઓ સાથે...

મોરબીના હરીપર કેરાળા ગામે આધેડે ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી 

મોરબી: મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા મિતેશભાઈ સવજીભાઈ વિરપરિયા...

માળીયામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

માળીયા (મી): માળિયા (મી) મોટી બજાર માલાણી શેરીમાં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પર...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની મદીના સોસાયટીમાં ફારુકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

હળવદના સાપકડા ગામે બે ભાઈઓ પર બે શખ્સોનો ધારીયા અને લોખંડના પાઈપ વડે હુમલો

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે બે ભાઈઓને બે શખ્સોએ કહેલ તમારી જમીન અમારી બાજુમાં છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખશુ તેમ કહી ત્યારબાદ...

માળીયાના વાધરાવા ગામના પાટીયા નજીકથી 24 લાખનું ડમ્પર કોઈ ચોરી ગયું 

માળીયા મી: માળિયા (મી) અમદાવાદ હાઈવે વાધરવા ગામના પાટીયા પાસે એસાર નાયરા પેટ્રોલપંપના ગ્રાઉન્ડમાંથી ૨૪ લાખનું ડમ્પર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયો હોવાની...

માળીયાના સુલતાનપુર ગામે બબાલ થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે આગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી માથાકુટ થતા બંને પક્ષો વિરુદ્ધ એકબીજાએ સામસામે માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ...

તાજા સમાચાર