Friday, July 18, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમ ઝડપાયો

મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે મોરબીના કુબેરનગર શેરી નં -૦૩ સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂની...

હળવદના જુના દેવળીયા ગામે ટ્રેક્ટરના વ્હીલમાં આવી જતા મહિલાનું મોત 

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કન્યા શાળા નજીક રોડ ઉપર આરોપીએ ટ્રેક્ટર બેફામ ચલાવતા ટ્રેક્ટર પરથી નીચે પડી ટ્રેક્ટરના મોટા વ્હીલમાં આવી જતા મહિલાનું...

મોરબી માળિયા હાઈવે રોડ પર આઇસર પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત 

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર બહાદુરગઢ ગામના પાટીયા નજીક રોડ પર આઈસર પાછળ ટ્રક ભટકાતાં ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. બનાવ...

મોરબીમાં બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા...

મોરબીમાં ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ટીંબડી પાટીયા પાસેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ...

ખોવાયેલ/ચોરાયેલ આઠ મોબાઇલ શોધી અરજદારોને પરત કરતી ટંકારા પોલીસ

ટંકારા: "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી તથા હ્યુમન સોર્સની મદદથી ૧,૪૩,૪૯૭/- ની કિમતના ૦૮ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને...

મોરબીના લક્ષ્મીનગર ખાતે યોજાયેલ વિનામુલ્યે આરોગ્ય કેમ્પમાં 64 દર્દીઓએ લાભ લીધો

મોરબી: શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી મોરબી દ્વારા લક્ષ્મીનગર ખાતે મફત આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા...

શ્રમદાન ફોર મોરબી: સાવસર પ્લોટમાં 9 ટન કચરાનો નિકાલ કરાયો; ગંદકી કરનારને રૂ.1200નો દંડ ફટકાર્યો

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મોરબીના સાવસર પ્લોટ ખાતેથી 09 ટન...

વડાવિયા પરિવાર દ્વારા પુત્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી

મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ વડાવિયાની પુત્રી આર્યાના જન્મદિવસની પ્રેરણાદાયક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આર્યાના...

હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું

અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક...

તાજા સમાચાર