Sunday, July 6, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબી: મકાન પર વીજળી પડી,જાનહાની ટળી

મોરબી : મોરબી પંથકમાં આજે સવારથી જ ધીમીધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભર ઉનાળે જાણે ચોમાસુ જામ્યું હોય તે રીતે એકધારો ધીમીધારે કમોસમી વરસાદ...

મોરબી: એક જ દિવસમાં બીજી અપહરણ ની ફરિયાદ !

મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતી 14 વર્ષની સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ બદઇરાદે અપહરણ કરી ગયો હતો. અજાણ્યો શખ્સ ગત તા.24ના રોજ સગીરાને તેના...

મોરબી: સગીરનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સ અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીની સગીર...

મોરબી: કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી તા. ૦૩ મેં સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે યાર્ડમાં તમામ આવક બંધ રાખવામાં આવી હોવાથી ખેડૂતોને માલ...

મોરબી : ગુટલીબાજો ને ખેર નથી હવે ! કર્મચારીઓને હાજર રહેવું પડશે

મોરબી : ગુટલીબાજો ને ખેર નથી હવે ! કર્મચારીઓને હાજર રહેવું પડશે મોરબી નગર પાલિકામાં કર્મચારીઓ મન પડે ત્યારે આવે અને મન પડે તો ન...

મોરબી: કમોસમી વરસાદના આગમનથી ધરતીપુત્ર ચિંતાતુર

હવામાન વિભાગ દ્વારા આજે 29મી એપ્રિલ સુધી રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર કચ્છમા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જે મુજબ ગઈકાલે શનિવારે સાંજે...

માળીયાના જેતપર (મચ્છુ) ગામે લેમીનેટ પેપર મીલમાં પેપર ભરેલી ગાંસડી ઉપર પડતા ઈજાગ્રસ્ત થતા મહીલાનુ મોત

માળીયા (મી) : માળિયા (મી) તાલુકાના જેતપર (મચ્છુ) ગામે લેમીનેટ પેપર મીલમાં પેપર ભરેલી ગાંસડી ઉપર પડતા ઈજાગ્રસ્ત થતા મહીલાનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ...

હળવદના નવા ઇશનપુર ગામે યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી 

હળવદ: હળવદના નવા ઇશનપુર ગામે સીમમાં જાદવજીભાઈ કરસનભાઈ પરમારની વાડીએ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ જુવાનસીંગ નસરીયાભાઇ રાઠવા ઉવ ૪૦ રહે....

મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટ પચાવી પાડનાર બે ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામે બે ભાઈઓ યુવકના પ્લોટમાં જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી...

તાજા સમાચાર